Close Menu

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    400+ Instagram Bio Shayari | Shayari Bio For Instagram 2024

    April 30, 2025

    Instagram Captions For Girls | Best Instagram Captions For Photo & Selfie (2024)

    April 29, 2025

    500+ Love Bio For Instagram | Instagram Bio For Couples

    April 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jira Component and Purpose: A Comprehensive Guidelines
    • From Casual to Glam: Hoop Earrings That Elevate Your Look
    • 400+ Instagram Bio Shayari | Shayari Bio For Instagram 2024
    • Instagram Captions For Girls | Best Instagram Captions For Photo & Selfie (2024)
    • 500+ Love Bio For Instagram | Instagram Bio For Couples
    • Instagram Attitude Captions | Best Instagram Captions your post
    • Google pay Se Kate huve paise Vapas kese laye
    • Kirill Yurovskiy: Holistic Coaching Techniques
    Facebook X (Twitter) Instagram Pinterest Vimeo
    Nshindi
    • Home
    • Bio Ideas
    • Jankari
    • Captions
    • Quotes
    • Name ideas
    Nshindi
    Home»Quotes»177+ Attitude Status In Gujarati | Gujarati Attitude Shayari
    Quotes

    177+ Attitude Status In Gujarati | Gujarati Attitude Shayari

    AcunaBy AcunaJuly 25, 2024Updated:July 28, 2024No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest LinkedIn Tumblr Reddit Telegram Email
    Attitude Stutus In Gujarati
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સ્વાગત છે તમારૂં મારા વાલા મિત્રો અહિંયા તમને Best Attitude Status In Gujarati મળી રહેશે, અમારી આ પોસ્ટ માં તમને વટ, અને ખુમારી વાડા Stutus તમને માડી આવશે

    ઘણા બધાં અમારાં ગુજરાતી છોકરાં છોકરીઓ Gujarati Stutus & Shayari શોધતા હોય છે તો તેવા લોકો અમારી પોસ્ટની મુલાકાત લો અને તમને મન ગમતી Stutus અને shayari કોપી કરો અને તમારા બીજા મિત્રો ને પણ આ પોસ્ટ ની લિંક મોકલો જેથી કરીને તે લોકો પણ આવા Attitude Stutus & Shayari નું લાભ લઈ શકે!

    મિત્રો તમને અહિંયા Attitude Status In Gujarati, Gujarati Attitude Status, Attitude Status Text In Gujarati, Gujarati Whatsapp Status જેવા ઘણા બધા Attitude અને Royal Gujarati Attitude Shayari Status મળી જશે

    Attitude Stutus In Gujarati

    Table of Contents

    Toggle
    • Attitude Status In Gujarati
    • Gujarati Attitude Shayari
    • Best Attitude Status In Gujarati
    • Royal Attitude Status In Gujarati
    • Attitude Status Gujarati
    • વટ Status In Gujarati
    • Desi Gujarati Attitude Status

    Attitude Status In Gujarati

    વાલા અમને જોઈને તો દુશ્મન 🔥 પણ કહે છે કે હા
    અને કોણ ના ઓળખે 😎

    નમી જઈશું અમે ઓકાતથી વધારે તમે સ્નેહ તો
    આપે જો 💞 કોઈ તાકાતથી વધારે !!

    બહુ લોકો એટલા જ ખુશ રહે છે ,
    જેટલા એમણે એમના મનમાં નક્કી કરી લીધું હોય

    જે આપણ ને માન આપે ને એના માટે તો જીવ પણ આપી દેવો પણ જે ખોટા નડતા હોય એના તો 🔥 ભડાકા જ કરી દેવા

    😈હું કોઈ દિવસ વાંક વગર નમતો જ નથી,
    અને નમીસ પણ નહીં 🔥

    જીભ કડવી છે મારી પણ દિલ સાફ રાખું છું,
    કોણ કિયા સુ કરે છે બધું ધ્યાન રાખું છું_____🔥

    દુશ્મનો ને કિયા ખબર છે કે મારી તાકાત શું છે
    એ કોઇ બીજા જ હતા જે હારી ગયા તુફાન થી

    હું entry ભલે થોડી ધીરી કરું છું પણ જ્યાં પણ કરું ને
    લાજવાબ કરું છું 😈🔥

    લોકો તો મને ભૂલી જ ગયા છે 🔥 હમારીઓ
    એમની❌ ઓકાતની જેમ 😈

    પોતાના નિયમો ને ક્યારે તોડવા નહીં અને જો કોઈ હદ પાર કરે તો એને છોડવો પણ નહીં 🔥❤️

    Attitude Shayari In Gujarati

    Gujarati Attitude Shayari

    જ્યારે વાત સ્વાભિમાન પર આવી જાય ત્યારે
    અભિમાન પણ જરૂર છે 😈

    લોકો કહે છે તારી પસંદ બહુ ખરાબ છે
    તો પણ હું તને જ પસંદ કરું છું

    તમે બદલાય જાઓ કે પછી ભાડમાં જાઓ મને ઘંટો પણ ફરક નથી પાડવાનો હવે 😈👑

    તને શું લાગ્યુ હું એકલો છું
    મારા મોટા ભાઈનો સપોર્ટ છે ડોફા 😈💪

    મને ખબર છે તું પૂરું દિલ ખોલી ને મારી બૂરાઈ કરતો હસે કેમકે બરાબરી કરવાની કિયા ઓકાત છે તારી 😈

    મિત્ર જયારે લડાઈ થાય ને ત્યારે કહી દેજે તારો ભાઈબંધ એકલો જ આવશે 😈💪

    દુનિયા માં એ એક્કો બનાવાનું દોસ્ત જે ગમે તે બાદશાહ ને ઝુકાવી શકે 😈👑

    દોસ્ત to એકજ રાખવો પણ યાદ રાખો
    બધાનો baap રાખવો 👑💪

    રંગીન દુનિયા છે અને કાળાં લોકો સસ્તા શોખ છે ને હરામી લોકો છે 🔥

    સ્વાભિમાન માં ક્યારે સમજૌતા નહીં થાય જે મારો વિરોધી છે
    એ હમેશાં વિરોધી જ રેશે ! 🔥

    • Also read👇
      Love Shayari In Gujarati

    Best Attitude Status In Gujarati

    અમુક લોકો મને સારો સમજે છે સારી વાત છે પણ એ લોકો નું મારી સાથે સારા રહેવુ વધારે જરૂરી છે ! 🔥

    રંગ જોવા બહુજ જરૂરી છે લોકોના સંગ કરતા પહેલા 🔥

    તકલીફ તો ઘણા લોકો ને થાય છે જ્યારે હું ખુશ હોવ છું

    મારી સાથે દોસ્તી કરશો તો બવ સારો છું હું પણ જો દુશ્મની કરશો તો baap પણ છું હું 😈💪

    આ દુનિયા માં લોકોને જવાબ આપતા શીખી જાવ
    પછી દુનિયા 🌍 સવાલ નહીં કરે 🔥

    દુનિયાથી અજાણ્યા રહો પણ તેનાથી દુનિયાદારી થી નહીં

    તમે કઈ કરો પણ લોકોને તમારા થી ફરક પડે તેવું કરો 🔥

    જિંદગી માં ઓછું વિચારો અને मेहसूस વધારે કેરો

    મારા જીવનનો હું એક એકલો ગવાહ છું
    મને કોઈની સાબિતી ની જરૂર નથી 🤨

    મારાં થી બાળવા વાડા પણ ખરા છે હો જ્યારે મને જોવે છે ત્યારે બસ એક જ વાત કરે છે તને નહીં છોડીએ
    પણ એને કોણ કહે પેલા પકડ તો બતાવ
    🔥😈🤨

    તું સાથ નહીં આપને તોય ચલાસે બધાજ રસ્તાઓ મને ખબર છે અને બધા જ રસ્તા થી હું માહિતગાર છું 💪

    Royal Attitude Status In Gujarati

    જરૂર પડે તો યાદ કરજે મિત્ર બતાવી દય્શ દુનિયા ને કે તે સબંધ કોની સાથે બાંધ્યો છે 😈

    યાદ રાખજો હું દિલ નો ખરાબ નથી
    બસ શબ્દો થોડા વિચિત્ર છે 🔥

    સ્વમાની માણસ છું સાહેબ ,
    થોડું સંઘર્ષ કરતા આવડશે પણ સહન કરતા નહીં ! !

    એને પ્રેમ હસે તો આવશે એ પણ
    પ્રેમ માં થોડુંક પાગલ બની શકાય પણ ભિખારી નહીં Ok

    મીઠું સ્વાદ પ્રમાણે અને સામે વાડા ના તેવર એની હેસિયત ઓકાત પ્રમાણે હોવા જોઈએ 🔥❌😈

    મારા maindset પ્રમાણે આ દુનિયા માં બે વસ્તુ ni કિંમત વધારે છે એક જમીનોની અને બીજી મારા જેવા હરામીઓની
    😈🔥💯

    ગુજરાતી હું ભાઈ બેંક બેલેન્સ અને મારા પીવાની કેપેસિટી ક્યારે ઓછી નહીં થાય 🔥😜🍷

    બધાજ સવાલોના જવાબ નથી હોતા એવી જ રીતે બધા મારી જેમ Royal નથી હોતા 👑🔥

    બરાબરી શું કામ કરવી સામે વડાને જ
    બરાબર કરી દેવો ને 🔥

    જીભ ખરાબ નથી મારા વિચારો એકદમ કડક છે
    રંગમા તો નહીં પણ સંસ્કારો માં ફરક છે__👆

    લોકો કહે છે થોડુંક નમતા શીખી જા તો તારા સબંધ બચી જશે પણ એમને શું ખબર Self respect it’s first priority 🔥

    Attitude Status Gujarati

    मेहरबानी કરી ને કોઈ ચાળા નહીં કરતા મગજ ઠેકાણે નથી 🔥

    જરા ધીરે ચાલજે સમય
    હજુ તો ઘણા લોકોને એમની ઓકાત દેખાડવાની છે 🔥

    તારી સુંદરતા કેટલી પણ સારી કેમ ના હોય
    જ્યારે Fb પર મારો Attitude વાળો Stutus આવે છે
    ત્યારે આગ લગાડી દે છે 🔥

    બાદશાહ નહીં પણ સિંહ છું 🦁એટલે જ તો લોકો ઈજ્જત નહીં મારી પરવાનગી થી મડે છે મને 💪

    મારી Entry ભલે મોડી હોય પણ જોરદાર જ હોય છે 🔥

    એ લોકો પણ આજે તેવર બતાવે છે જે ગલૂડિયાંઓને મેજ ચાલતા શિખવાડયુ છે, 🔥😈

    જે તેવર અને ઈજ્જત મારી આજે છે એ કાયમ રેસ મારું Attitude કોઈ કેલેન્ડર ni તારીખ નથી કે તે બદલાય જાય 🔥

    રૂપિયા બનશે ને વાલા એટલે નામ એની જાતેજ બની જશે
    દુનિયાનો નિયમ છે 🔥😈

    સિંહ નું 🦁જો કોઈ બીજું નામ હોય તો
    આપડો મોટો ભાઈ 🤝

    મારો જિગરજાન મારી સાથે હોય તો કાંડ તો થવા નાજ છે
    😅🤝👑

    વટ Status In Gujarati

    માથે બેસાડ્યા હતા મેં એ લોકોને જેની ઓકાત સાથે બેસવાનો પણ ન હતી 😈

    જિંદગી માં ખરાબ કામ તો બહુ કર્યા મેં
    પણ છોકરી ના ચક્કરમાં દોસ્ત નથી ખોય

    મેં સાંભળ્યું છે તું નફરત કરે છે મને
    કઈ વાંધો નહીં પૂરા દિલ થી કર____🖕

    હું ના કોઇ થી વધારે છું અને ના કોઈ થી ઓછો
    બસ હું હું જ છું 💪

    જેટલો માસુમ અને સીધો દેખાવ છું એના કરતાં વધારે ખરાબ તો ખોપરી છે મારી 🔥

    મારો સમય તો આવવા દો ત્યારે બતાવીશ કે
    તુફાન કોને કહેવાય

    મને તૂટી જવું પસંદ છે પણ કોઈની સામે ઝૂકી જવું નહીં 🔥

    મને બહુ પસંદ હતી એ હવે એના જેવી
    આવતી જતી રહે છે 😎

    જ્યારે કોઈને કામ પડે છે ત્યારે Hi….
    અને કામ પૂરું થય જાય ત્યારે Bye….

    પોતાને સાંભળતા શીખી ગયો છું કારણકે પાડવા વાડા એક રોજ નહીં પણ હર રોજ આવે છે 😈

    Desi Gujarati Attitude Status

    અરે Attitude કોને બતાવે છે મેડમ
    અમે દેશી Attitude ના બાદશાહ છે

    સમય⏰મને નહીં बदले હું સમય ने બદલી નાખીશક

    પરીણામ ગમે તે હોય રમત તો મોટી જ રમી શું 😈

    માણસ પોતાની najar માં સારો હોવો જોઈએ
    લોકો તો ભગવાન થી પણ હેરાન છે 😎

    નાની ઉમર છે પણ વાતો બવ થાય છે આપડી
    બાળવા વાડા 🔥 રાખ છે અને ચાહવા વાડા લાખ છે

    ભાડ માં જાય લોકો અને તેમની વાતો હું એવી રીતેજ જીવીશ જેવી રીતે હું જીવવા માંગુ છું 😈🔥

    સમય મારો હોય કે ના હોય હું હર સમય
    તમારો છું પપ્પા 😎

    હું જાતે પોતાને પસંદ કરું બાકી દુનિયાથી મને
    ઘંટો ફરક નથી પડતો 😈

    હાસિલ થયા પછી તો બધા માથી મન ઉડી જાય પ્રેમથી, જીસ્મથી, હુસ્નથી પ્રેમિકાથી

    આ યુગ માં માણસ નો વ્યવહાર બદલાય જાય છે કામ નિકળ્યા પછી તો. 😈🔥

    જરૂરિયાત પોસ્ટની લિંક 👇

    Gujarati Captions For Instagram
    Gujarati Bio For Boys
    Gujarati Bio For Girls
    Attitude Captions In Hindi
    Instagram Notes In Hindi
    Punjabi Bio For Instagram
    Sad Bio For Instagram
    Alone Bio For Instagram

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Previous ArticleBest Comments For Girls Pic To Impress Her 2024
    Next Article 680+ Best Facebook Bio Styles | Stylish Bio For FB
    Acuna
    • Website

    Related Posts

    Quotes

    800+ Best Instagram Captions | Instagram Captions For Boys 2024

    March 29, 2025
    Quotes

    Instagram Captions In Hindi | Stutus & Shayari 2024

    March 17, 2025
    Quotes

    200+ Mahakal Shayari In Hindi | Mahakal Shayari Stutus

    February 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Top Posts

    Hanuman Bio For Instagram | Instagram Hanuman Bio

    July 26, 202427,033 Views

    210+ Best Islamic Bio For Instagram | Instagram Bio For Muslim

    July 28, 202419,951 Views

    Marathi Bio For Instagram | Stylish Attitude Marathi Bio

    December 17, 202417,237 Views
    Stay In Touch
    • Facebook
    • YouTube
    • TikTok
    • WhatsApp
    • Twitter
    • Instagram
    Top Post
    Captions

    Instagram Captions For Girls | Best Instagram Captions For Photo & Selfie (2024)

    AcunaApril 29, 2025
    Captions

    Instagram Attitude Captions | Best Instagram Captions your post

    AcunaApril 17, 2025
    Business

    Get Leading Indices Trading Options 

    AcunaMarch 23, 2025

    Subscribe to Updates

    Get the latest tech news from FooBar about tech, design and biz.

    Most Popular

    Pros and Cons of Word of Mouth When Looking for a Money Lender

    March 5, 2025243 Views

    Get Leading Indices Trading Options 

    March 23, 202593 Views

    Unlock Your Investment Potential with Stockity’s Advanced Features

    December 26, 202473 Views
    Our Picks

    From Casual to Glam: Hoop Earrings That Elevate Your Look

    May 6, 2025

    The Freelancer: The Role of Women in the Series

    December 28, 2024

    Lifestyle Definition : Unveiling the Essence of Modern Living

    September 30, 2024

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    Facebook X (Twitter) Instagram Pinterest
    • About us
    • Contact us
    • Privacy Policy
    © 2025 NS Hindi.Org | สล็อตเว็บตรง

    Type above and press Enter to search. Press Esc to cancel.