દોસ્તો સુ તમને સારી Love shayari In Gujarati માં રસ છે
તો અમારી પોસ્ટ માં તમને બધી લવ શાયરી ગુજરાતી મા મળી જશે આ પોસ્ટ બધા જ ગુજરાતી લવરો વાંચી ને તેનો ઉપયોગ કરી શકે છે
હાલમાં અમારા ગુજરાતી ભાઈઓ અને બહેનો માં ગુજરાતી લવ શાયરી નો ઘણો જોસ જોવા મળતો દેખાય છે તેવા માં અમે તમારા માટે Best Love Shayari In Gujarati લખી ને અમારી આ પોસ્ટ માં શેર કરી છે તો તેનો તમે લાભ લો.
અહિંયા ગર્લ્સફ્રેન્ડ અને બોયફ્રેન્ડ ને લગતી તમામ Romantic Love shayari તમને મળી જશે તો અમારી આ પોસ્ટ તમે જરૂર થી વાંચો અને ધ્યાન થી વાંચો શો તો તમે તમારી ગર્લ્સફ્રેન્ડ અને બોયફ્રેન્ડ ને તમે ઇમ્પ્રેશન કરી શકશો અને અને કદાચ આ શાયરી દ્વારા તમારા દિલ માં રહેલી વાત પણ બહાર આવી જાય અને તમારા બંનેનો પ્રેમ પણ બહાર આવી જાય
Love Shayari In Gujarati 2024
દુનિયાની ગમે તેવી મુશ્કેલી હોય પણ એક બીજા નો સાથ છોડે તેને સાચો પ્રેમ કહેવાય ❤️😘
આખી દુનિયામાં 🌏 તમારી ખિલાફ હોય અને કોઈ છોકરો કે છોકરી તમને આઈ લવ યુ કહે ને તો તે સાચો પ્રેમ છે
___RK___❤️📝🌹
તું મારું બિસ્કીટ🧇 અને હું તારી ચા☕ ચાલ બંને મળી ને એક થઇ જઇએ 👩🏻❤️👨🏻
સાચી પ્રીત ક્યારે જુક્તિ નથી અને પ્રેમીઓ ને
ઝુકાવા દેતી પણ નથી, ❤️🤝
જ્યાં સાચી પ્રેમ થય જાય ને 💞 ત્યાં દુનિયા ને પણ તેની સામે ઝૂકવું જ પડે છે યાર 📝લખી લેજો 😘
એક બીજા ને દિલની ❤️ વાત કહેતા બીક ના લાગે ને
તો તે સાચો પ્રેમ છે હો___😊
એકજ નજર માં ગમી જવું, 👩❤️💋👨એતો બહુ સહેલું છે
પણ સતત તેને ગમતા રહેવુ ઘણું અઘરું છે 🙄
કોઈ કારણ વગર પ્રેમ ના થાય કોઇ🙄ને અધૂરો રહી ગયેલો
સબંધ🤝કોઈની મુલાકાત કરાવી સેક છે 🫰❤️
કોઈને હાસિલ કરવા માટે કેટલું તડપવું પડે છે
એતો જેણે સાચો પ્રેમ કર્યો હોય ને તેને જ ખબર હોય
❤️😒🤝
જ્યાં કોઇની 😘 લાગણીનો ટેકો મળી જાય ત્યાં
લાકડીના🧑🦯ટેકાની શું જરૂર ☺️😍
ઝઘડો થાય પછી પણ તેની જરૂર હોય તો એ પણ
સાચો પ્રેમ જ કહેવાય ❤️😍
મન પસંદ 💑 વ્યક્તિ મડવું જોઇએ જીવન માં પૈસા તો 💰નોકરી કરવા થી પણ મળી જ રહે છે 🤗
ગમતી વ્યક્તિ 🙄 ને જોયા વગર કસે પણ 😒 મન ના લાગે
તો એ પણ સાચો પ્રેમ છે 😘😍
કેટલું મસ્ત લાગે છે જ્યારે કોઈ છોકરી 👰♀️ પ્રેમથી
તમને સરસ 🤗નામ આપે 😘☺️
Also see: love dp pic
Gujarati Love Shayari
અચાનક જ હોઠ પર સ્માઇલ 😊આવી છે
જ્યારે થાકી ને બેઠો હોવ અને તારું ખ્યાલ આવી જાય 😍
પ્રેમિકા સામે થી આવતી હોય અને નજર થોડી ઝૂકી જાય એ પણ એક પ્રેમ ની અદા છે 😍😘
કોઈ છોકરી ને propose💕કરવા જાવ તો બસ આટલું જ કહો હું તારા હસવાનું કારણ બનાવવા માંગુ છું 😘😊
તારી બધી ખુશીમાં મારી ખુશી છે, તને મારાથી
પ્રેમ હોય કે ના હોય 😍
તું😊હસ્તી રહે મારી જાનુ 😘હમેશાં
કેમકે તારો ઉદાસ ચહેરો સારો નથી લાગતો
તને જોતા જ😚મને પ્રેમ થઇ જાય છે યાર હવે
તું એમાં મારો વાંક નઈ કાઢ___😍😘
તું રૂપની રાણી હું હેન્ડસમ રાજા મોડું ના કર ગાંડી
મારા પ્રેમમાં પડી જા ❤️ 🤗😘
જે રિલેશન માં પાગલપન વધારે હોય
તિયાં લવ પણ વધારે જ હોય છે__😘
મારું દિલ ❤️બહુ સાફ છે એનું કારણ જાનુ
તારો સાથ છે, 🤝
કોઈ કાન👂ભરે અને અમારો પ્રેમ તૂટી જાય
એવો કાચો પ્રેમ નથી અમારો 😍🤝
Romantic Lover Shayari In Gujarati
ગાંડી પ્રેમ થય ગયો છે મને તારાથી, બાકી દોસ્તી તો આપણી પણ નોબીતા અને સીજુકા જેવી છે 💕😊
મને નવરાઈ કિયા છે🫰કે મોસમ ને જોવ
તારી યાદો થી બહાર નીકળું તો દુનિયા જોઉં 😘😍
આંખ 👁️🗨️ ખોલતા જ જેનો ચહેરો યાદ આવે
તે સાચો પ્રેમ છે ❤️___😘
રૂપ તારું ફૂલોની, 🌹🥀દુકાન છે મારે બાગબગીચાનું
શું કામ છે 🤗😘
મારું સૌથી મોટી ખ્વાહિશ છે ❤️
તારા નામની સાથે મારું નામ જોડવાની 📝
ખબર નહિ સૂ રીસ્તો છે આ દિલનો તારી સાથે
ધડકવાનું ભૂલી શકે છે પણ તારું નામ નહીં ❤️
જીવવું છે હવે બસ તારી સાથે, મારું હાથ રહે
બસ તારા હાથમાં 😘 🤝
જેમનું દિલ❤️ એમના ચેહરા કરતા વધુ સુંદર હોય…
એવી વ્યક્તિ પ્રેમ કરો🤗😍
એક વાત યાદ રાખજો દોસ્તો પ્રેમમાં 😍 તાકાત છે
સેક્સ માં નહીં એતો પૈસાથી મડી રહે છે પણ પ્રેમ નહીં, ❤️😘
દુઃખની દવા💊 તો બધા દવાખાનામાં મળી રહે છે પણ પ્રેમની દવા માટે તો પ્રેમિકા જ જોઈએ 👩🏻❤️👨🏻
પ્રેમ માં પણ ગજબનો નશો છે ત્યારે જ તો
આખી દુનિયા તેના પર ફિદા છે 😍😘
પ્રેમનું તો કોઈ હિસાબ હોતું હસે 📝 એતો
બેહિસાબ જ હોય 🫰
બે ચાર😍મુલાકાતે જ આપણી વચ્ચે પ્રેમે
જાગ્યા બનાવી લીધી હતી ❤️
દુનિયામાં આટલી બધી રસમો કેમ છે
પ્યાર જો સાચો છે તો પછી આટલી કસમો કેમ છે 😍
Gujarati Love Quotes
પ્રેમ કરવો એતો સહેલું છે પણ પ્રેમ મળવુ
એ બહુ અધરું છે 😊🔥
પ્રેમ કરવો એતો બીજું step છે.
પહેલું step તો એકબીજાની respect કરવી છે
પહેલી વાર મળ્યાં હતાં મુલાકાત હજુ યાદ છે
રાતે મોડું થતું હતું તોપણ તે પકડી રાખેલો હાથ હજુ યાદ છે
😍😘❤️
કેટલું સુંદર એ દિવસ હતું 😍જ્યારે એણે કહ્યું મારી તો પહેલે થી જ હા હતી 😘
હું તારાથી રિસાય જાવ તો મને મનાવી લેજે,
કઈ ના કહેતી બસ ગળે લગાવી લેજે 😍
તું એટલી વાર તો શ્વાસ પણ નહીં લેતી હોય જેટલી વાર હું તને યાદ કરું છું. મારી બકુડી 😍
મારી જાન તારા વગર તો
આખી દુનિયા પણ ફીકી લાગે છે ☺️
દિલોજાન થી હિફાજત કરીશ એની
બસ એકવાર એ કહી દે હું અમાનત છું તારી 😘❤️
એ મને વારે_વારે પૂછે છે કે શું થયું છે તને 😍
હવે એને કેવી રીતે કહું કે પ્રેમ થઇ ગયો છે મને તારા થી
મારી પેલી મુલાકાત જ એવી હતી કે એ એના વાળ સાંભળતી હતી અને હું મારું દિલ ❤️😘
Best Love Shayari In Gujarati
બસ આટલું ઈચ્છું છું જાનુ તારા ઘર નું લાઈટ બિલ અને મારા ઘર નું લાઈટ બિલ 🧾એકજ હોય 😘😍
મારું તો ચોખ્ખું ગણીત છે બકુડી , તું બાદ તો પછી
જિંદગી પણ બરબાદ ❤️
એક તારીજ યાદો માં ખોવાય જાવ છું
જ્યારે દોસ્તારો પૂછે છે કે તું કોની સાથે રિલેશન માં છે 😍
કોઇને ગમવા માટે શરીર ની સુંદરતા જરૂરી હોઇ શકે પણ,
ગમતા રહેવા” માટે તો મન ની સુંદરતા જ જોઇએ.
😍Good night કહેતા કહેતા તો સવાર પાડી દેતી એ રાતો બસ કઈક એવીજ હતી તુ અને તારી વાતો 😍
તને હસતાં જ્યારે પણ જોઉં છું
બસ આજ દુનિયા છે મારી એવું વિચારું છું 😘
પ્રેમ તો એજ જે હદમાં રહી ને પણ બેહદ થય જાય 🤗😚
તું મારી જિંદગી માં આવી તો ગઈ છે પણ ધ્યાન રાખજે
હું જીવ આપી દઈશ પણ તને જાવ નઈ દવ 😘
પ્રેમ માં ઝૂકવું કઈ મોટી વાત નથી
ચમકો સૂરજ 🌜 પણ ઠળી જાય છે ચાંદ માટે 😘
પ્રેમ કિયા પરવાનગી માંગે છે પ્રેમીઓ પાસે એ તો બસ થઇ જાય છે અને થય ને જ રહે છે 😍❤️
Shayari Gujarati Love
મને તલાશ મારો સાથ નિભાવે તેવી છોકરીની છે
ખાલી પ્રેમ કરવા વાડી નહીં ❤️
મારુ તો ગાંડી તને ત્યારે જ દેખાશે જ્યારે તું મારી આંખો માં આંખ નાખી ને જોઈશ 👁️🗨️ 😍
इश्क કા રોગ તો મેરી જાન કિ ચુંબન સે હી ઉતરેગા ❤️
મારી જાન જેવી રીતે હું જરૂરી છું તારી ખુશી માટે
એવી જ રીતે તું પણ જરૂરી છે મારા જીવન માટે
____❤️😍
હું મારું દિલ કોઈના પર હાર તો નથી
પણ એની દિલ જીતવા ni અદા મને ગમી ગઈ 😍
મારા insta na ફોટા 📸 પર તો મારી જાન તો શું
એના ઘરવાડા પણ ફિદા છે હો 😅
મારા દિલમાં હું કોઈનું નામ લખી 📝 રહ્યો છું
કેટલું સરસ ગુનો કરી રહ્યો છું
Oy સાંભળ જ્યારે તું મારી નજીક નથી હોતી ને
ત્યારે મારું દિલ બહુ દુઃખે છે યાર 🥺
મારી ગાંડી થોડીક નાદાન છે હું વાત ના કરું એને લાગે છે
Maru પ્રેમ ઓછું થય ગયું 🔥😍
મિત્રો અહિંયાથી મનગમતી Gujarati Love shayari કોપી કરો અને તેનો ઉપયોગ પોતાના પ્રેમ માટે કરો 😊 તમે લિંક વાડી પોસ્ટ વાંચી સકો છો તો એક એની મુલાકાત પણ જરૂર થી લો
Gujarati Captions For Instagram
Instagram Bio In Gujarati
Gujarati Bio For Girls
Attitude Captions In Hindi
Facebook Stylish Bio
Rajput Bio For Instagram