હાય દોસ્તો જો તમે એક ગુજરાતી છો અને તમે Gujarati Captions For Instagram સોથી રહ્યા છો અને ખતરનાક સ્ટેટસ કે શાયરી પોતાના ફોટા સાથે અપલોડ કરવા માંગતા હોય જેમકે ફેસબુક,ઇન્શટાઞ્રામ, ટ્વિટર વોહટસ્અપ વગેરે માં તો તમને અહીંયા તમને મનગમતી એટીટ્યુડ શાયરી,ખતરનાક એટીટયુડ , શાયરી, 2023 ની એટીટયુડ શાયરીઓ અને સ્ટેટ્સ મળી જશે જેનાથી તમે તમારા ફોટા ને વધુ આકર્ષક બનાવી શકસો
ઘણા બધા લોકો ને પોતાના ફોટા સાથે એક ખતરનાક ગુજરાતી શાયરી કે સ્ટેટસ મુકવાનું શોખ થતુ હોય છે પણ તેઓ મુકી શકતા નથી કારણ કે તેમની પાસે લખવા માટે સારા શબ્દો હતા નથી તો મિત્રો તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી તમને આમારી આ પોસ્ટ પર ઘણા બધા એવા શબ્દો મળી જસે જેને તમારા ફોટા સાથે લખી શકશો
હાલ ની નવી યુગ ની પેઢીઓ પોતાના ફોટા સાથે એટીટયુડ શાયરી ઓ અને સ્ટેટસ મુકતા હોય છે તો તેમને અમારી આ પોસ્ટ માંથી ઘણા બધા સારા શબ્દો મળી જસે જેનાથી તે ઓ તેમના ફોટા ને આકર્ષક બનાવવા શકસે
જો તમે સારી એવી ગુજરાતી એટીટયુડ શાયરી, જોરદાર એટીટયુડ શાયરી અને ખતરનાક એટીટયુડ વારી શાયરી અને સ્ટેટ્સ મળી જશે
અમારી આ પોસ્ટ માં તેમને ઘણાં બધાં Gujarati Captions For Instagram મળી જશે
Gujarati Quotes For Boys
જિંદગી છે શાહેબ મજા કરો
અને મારાથી નફરત છે તો હજુ વધારે કરો 🤨
લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે , પણ મારા બ્લડ ગ્રૂપ માતો #Attitude આવે છે.
અમારી સાથે રહેશો તો નામ પણ થશે
અને એક ફોને કામ પણ થશે 😈
રુપિયા ને સલામ છે શાહેબ
બાકી તમારી માણશાય તો મમરા ના
ભાવે વેચાય છે
દિલ મા ઇજ્જત બધા માટે રાખો
પણ ડર કોઈ ના બાપ નો ના રાખો… 👹
કોઈ નો સંગ કરતા પહેલા એ જોઈ લેવુ
કે એના રંગ કેટલા છે. 🔥
#ઉંમર_ની_સાથે_વિરોધીઓ_વઘે_તો_સમજી_લેવુ_સાહેબ #કે_સિક્કા_હજી_આપણા_જ_નામ_ના_ચાલે_છે.
મને પારખવા જઈસ તો તુ છેતરાય જઈશ
એકવાર આંખ બંધ કરીને વિશ્વાસ તો કર
હું દિલ થી લૂંટાઈ જઈસ….😊
અમુક વાર અભાવ કરતા
સ્વભાવ વધુ નડે છે…. 🤨
તક ની એક ખાસિયત છે કે તેઆવે તેના કરતાં
તે જતી રહે ત્યારે મોટી લાગે 😌
👑#Photo_કડક_હોય_એટલે_વાલા #Status_મુકવાની_જરુર_ના_પડે…..👑
જેટલી તમે તમારી કરો
# હું ભુલતો નથી પણ હા……. 🤨
પછી યાદ પણ કરતો નથી #
જે આપડા થય ને આપડા ના થાય
એનાથી ખાસ બચી ને રહેવુ 🙏
#….સમય એને આપો જે કદર કરે……..
ઉપયોગ નહીં ☝😈
ઓડખાણ તો બહુ મોટી છે વાલા
પણ દેખાડો કરવાનો અમને શોખ નથીં
હું માત્ર એવા લોકો માટે Free છું
જે મારા માટે Free છે
જરુર પડે તો યાદ કરજે દોસ્ત બતાવી
દુનિયા ને કે તે સંબંધ કોની સાથે રાખ્યા છે 😠
Attitude Captions For Gujarati
👑અમારા લખણ જ એવા છે….સાહેબ કે नwäbí દેખાય જ આવે…👑
“#વાદ_✖નહીં_,વિવાદ_✖નહીં,*
*#મોજ🤗_સીવાય✔_વાત_✖નહીં.”*,…..😎😎😎
#……..💪 ભુલ ચુક માફ કરી દેજો
બાકી છે થાય એ કરી લેજો…..😠
👑#મારા_વાલા_થોડા_દિવસ_ભાઇ_mood_મા_નોતા_તો
#એનો_મતલબ_એમ_નથી_કે_Facebook_મુકી_દિધુ..👑
પ્રેમ થી રેહવુ હોય તો રે 🔥
હું મારા બાપ નો ગુલામ છું તારો નઈ 💯
આપણા થી ગુલામી નહીં થાય દોસ્ત
કેમકે 👳♂
મને નાનપણથી જ પપ્પા એ નવાબ ન જેમ
રાખ્યો છે….. 👑
પપ્પા ની દોલત નહીં શાહેબ
માંથે એનો હાથ જ કાફી છે 🙌
તુ મને ખાલી બદનામ કરી શકે છે,
બાકી બરબાદ તો હું તને કરવાનો છું 😈
દિલ નો❤સાફ છું પણ
દિમાગ🧠ની કોઈ ગેરંટી નહીં 🤨
હવે હેડકી આવે તો પાણી પી લેજો
વહેમ માં ના રેતા કી અમે તમને યાદ કરતાં હશુ 💦
હા….😈તારી નજર મા હુ ખોટો જ છું
ઉખાડી લે જે ઉખાડવુ હોય…😡
થોડોક મોળો પાડ્યો તો તમને શુ લાગ્યુ
ઉઠી ગયો એમ…ના ના હવે ઘાં મોટા થાશે
હા….મીઠા હોઈ કે કડવા
ભડવા ઈ ભડવા… 😈
શરીર જોઈને અંદાજો ના લગાડ ભડવા
જીગર લોહીમાં હોય છે શરીરમાં નહીં…🖕😠
મારી પાસે નમવા માટે ની
સભ્યતા છે 😊
તો નમાડવાની તાકત પણ છે 😈
પાછળ બોલવાથી કઇ ફરક ના પડે ભાઈ
હિંમત થાય તો કહેજો રૂબરૂ મળીશુ ભાઈ 😈
#તારૂ_જેટલુ_અભીમાન_છે_એટલુ_તો_ખાલી_ મારૂ_માન_છે__વાલા ।।…
. . . . 👑…………….
દાદાગિરી તો અમે મર્યા પછી પણ કરશુ,
લોકો પગે ચાલશે અને અમે એમના ખભા ઉપર..
Attitude Captions For Gujarati
સાહેબ.. #આપડો #વટ 💪એ જ આપણી
#ઓળખાણ 😎 …
નખરા_તો_છોકરી__ના_હોય_ સાહેબ
_બાકી__અમારા _તો_
કાયમ__Rolla__જ__હોય…..
પેહચાન બતાના હમારી આદત નહી
લોગ ચેહરા દેખ કે હી બોલ તે હે……
અમે રાજા એટલે છીએ કે,
અમે લોકો પર નહિ પણ,
લોકો ના દિલ પર રાજ કરીએ છીએ…😎
આમતો ગુંડો બનવાનો શોખ હતો….
પણ છોકરી ઓએ હીરો બનાવી દીધો…😎
હક થી આપ તો તારી નફરત પણ કબૂલ છે,
ભીખ માં તો તારો પ્રેમ પણ નહિ….
અમારી આદત ખરાબ નથી,
બસ શોખ ઊંચા છે,
નયતર કોઈ સપના ની પણ એટલી ઓકાત નથી,
કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય….
હાલ કાચ છું, સૌની આંખોમાં ખૂંચુ છું.. જ્યારે અરીસો બનીશ, આખી દુનિયા જોશે…!!
#ભાઈ_ની_ધાક_એવી_છે #વાલા_કે
#હાથ_મિલાવે_તૉ_બેડા_પાર_અને_ઉપાડે_તો_તડીપાર..
મૂછે વળ, ને કેડે કટારી, જામ હાથમાં, ને કલેજે ખુમારી,
વચન વિવેકી, પૂરો ટેકી, મોત ભલે આવે હો બાપુ,
પણ રેવુ કટમા, જીવવુ તો વટમા_
હથીયાર ની શુ જરૂર…. જયારે સાવજ_જેવા ભાઈ ઓ હોય તો.. દૂશ્મનો ના કાળજા એમ ને એમ ધૃૂજે હૌ વાલા…!!😎
👉 🏝ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ….પણ આતો મારા 😠દુશ્મનો😠 ને તો ખબર પડે કે ભાઈ હજુ મારકેટ મા જ છે !!
👑#પીઠ_પાછળ_ભલે_ને_વાત_કરતા_હોય_લોકોબાકી_સામેથી_બોલવા_ની_ઓકાત_નથી_કોઈની 👑
#સેલ્ફી_લેવી_તો_સેકન્ડ_નું_કામ_છે_સાહેબ_સમય_તો #image_બનાવવા_મા_લાગે_છે.
👑 #King 👑
#માણસ તો હુ પણ સીધો સાદો
હતો વાલા પણ
અમુક માણસો ને એની ઓકાત
બતાવવી જરૂરી હતી ! #
# હમણા ☀ ઊનાળા મા ફેસબુક વાપરવાનુ અોછુ કરી નાખ્યુ છે.
કેમકે આપણે ફોટો મુકી અને નકામી કોકની બરી 😡 જાય #
😉😉😉….
જેવા છો તેવા જ રહો સાહેબ,
કેમ કે,
ઓરીજનલ ની કિંમત ઝેરોક્ષ
કરતા વધુ હોય છે.
#વિધાતા_ના_લખેલા_લેખ_અને_અમારા
#કરેલા_ખેલ_એમા_કાઇ_ઘટે_જ_નઈ_હો_વાલા
Gujarati Khatarnak Attitude Sayri
#ભલેે_ દુશ્મન_ હોય_ બધા_ વેર__ માં
પણ
#અમે_ તો કાયમ_ રેવાના_ ટોપ_ ગેર_મા
👑રમતા પહેલા ગ્રાઉન્ડ અને ભાઈ સામે આંગળી ચીંધતા પહેલા ભાઈ નું બેકગ્રાઉન્ડ ચેક કરી લેવુ વાલા…!👑
સમય આવે ત્યારે બતાવી દઈશુ
ઘણા ગલુડીયા પોતાને સિંહ સમજી બેઠા છે..
” દમ💪 તો 😎વ્હાલા. 👉કાળજામાં👈 હોવો જોઈયે☝બાકિ તો,
♸છ – છ♸ ગોળીવાળી🔫પણ કમરે લટકાતી રહી જાય…
ભાઈ #like👍 ભલેને 200 આવતી હોય પણ…
#PhøTø😎 જોય ને #જીવ😜 તો 5000 ના બરે🔥 છે ને…… વાલા
👑#હવે_બદલી નાખ્યો છે….#જીંદગી_નો_નિયમ !!👑
👑હવે જે #યાદ કરશે…એ જ #યાદ રહેશે…🔫 ..👑
#આપણે_શુ_કરવુ_ને_એ_આપણે_જૉવા_નુ_વાલા_ગામ_ને_નય__Høø
#અમારી હારે ખોટી #રમત નો કરવી,
અમે રમત #રમત મા રામ રમાડી દઈ હો……
👑👑
મંઝિલ સુધી એજ એજ સાથે આવે છે
જેને તમારી સાથે ફાવે છે
જયારે મારી ગેમ ચાલુ કરીશ ને વાલા…
ત્યારે એકજ નિયમ હશે #NO_LIFELINE 😎
♛ સાંભળ વાલા દુનિયામાં માત્ર 5.બાદશાહ _છે★જેમાં થી 4 તાશ♛ ના _પતા મા છે ★★અને _એક ઈ છે_જેનું તુ આ _StatuS વાંચી રહ્યો છે.
“#વાદ_✖નહીં_,વિવાદ_✖નહીં,*
*#મોજ🤗_સીવાય✔_વાત_✖નહીં.”*,…..😎😎😎
#વિધાતા_ના_લખેલા_લેખ_અને_અમારા
#કરેલા_ખેલ_એમા_કાઇ_ઘટે_જ_નઈ_હો_વાલા
##અમારી__ચર્ચા_આજે__100__માં_છે_કાલે_1000
#માં_થસે
#નામ__PUBLIC__ના_દિલ_અને_દિમાગ_છે ,
#આજે_ફોટો__FACEBOOK__માં
#છે_કાલે__NEWS__માં_હશે
#આગ લગાડવી એ #અમારો_સ્વભાવ નથી…..
પણ #સાહેબ
#અમારી__પર્સનાલિટી જોઇને #લોકો__બળી જાય
એમાં #અમારો_શુ__વાંક…..!!
💞
Gujarati Attitude quotes
મે કીધુ, ‘તૂ મારી છે’😚…. તો એણે કીધુ ‘દસ્તાવેજ બતાવ ✋🏻!!!!’ આપણે રહયા મોજીલા😎,,,, કઈ દીધું ‘બકા😄,,, ગેરકાયદેસર નો કબજો છે….
#તારૂ_જેટલુ_અભીમાન_છે_એટલુ_તો_ખાલી_ મારૂ_માન_છે__વાલા ।।…
. . . . 👑…………….
અમારા જેવા ભોળા છોકરાઓએ જો
દાદાગીરી શરુ કરી દીધી, તો,
આ સુંદર છોકરીઓને કોણ સાચવશે….
પપ્પા કે છે,તું નાલાયક છે,
દોસ્તો કે તું નાયક ને,
દુશ્મનો કે તું ખલનાયક છે,
અને છોકરીઓ કે છે કે તું
મારા માટે જ લાયક છે….😎
આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી,
કારણ કે અહીંયા મુમતાજ તો રોજ બદલાય છે…..
ભરોસો રાખો હું સૂર્ય કરતા પણ હોટ છું..
હક થી આપ તો તારી નફરત પણ કબૂલ છે,
ભીખ માં તો તારો પ્રેમ પણ નહિ….
છે બરફ ની એક ખૂબી માણસ માં પણ ,
કોઈ ની લાગણી ની હૂંફ મળે તો તરત ઓગળી જાય છે.
અમારી આદત ખરાબ નથી,
બસ શોખ ઊંચા છે,
નયતર કોઈ સપના ની પણ એટલી ઓકાત નથી,
કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય….
રાજા તો અમે એ દિ જ બની ગયા તા જે દિ #પપ્પા એ કિધુ કે #માર_ખાઈને_ઘરે_ના_આવતા_. #બાકી_હું_જોઈ_લઇશ !🔪
અમે 👑Fb king👑 તો નથી વાલા પણ બજાર મા થોડુ ઘણું નામ તો અમારૂ પણ છે…
#નામ #નાનુ #છે #હો #વાલા #બાકી..
❤#દિલ #થી #મોટા #છીયે #hoo…😘
#મોજ__તો__નસીબ__ની__વાત__છે__સાહેબ_ #__બાકી__તસ્વીર__જોઇને__તો__સવ__કહે__ #__હા__મોજ__હા
#મોજે_મોજ_રોજે_રોજ______😎
😎અમારા થી 👉🏻દુર રહેજો 👬સાહેબ કારણ કે 😎અમે તો 🖊ભણેલા ગણેલા📝 અને છેલે તો 😈બગડેલા..😈
Gujarati Captions For Instagram
સરખાવતા નથી ભાવતું કોઈ ને કોઈની સાથે…. 🙁
જાણું છું તકલીફ કેટલી થતી હસે જેણે સરખામણીમાં હાર મળી હશે….
અહિંયા મારું કોઈ નથી
પણ સારું 😊 ને કોઈ મને દગો તો નહીં આપે
જે સમય સર રીપ્લાઈ નથી આપતી
એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?
Tari સાદગી ma તારો શણગાર છે,
તું જેવી છે એવી ગજબ છે 😍
OTP જેવા બનો સાહેબ,
કોઈ બીજી વાર વાપરી ના જવું જોઇએ
હ્રદયમાં લાગણી હોવી જોઈએ
વ્હાલા
બાકી ધક ધક તો છકડાનું એન્જીન પણ કરે
#દિકુ_તારા_ઘર_પાસે_એટલે_નથી_આવતો_કારણકે_પછી_તીયા_ની_છોકરી_એક_જ_ગીત_ગાય. #મે_ફીર_ભી_તુમકો_ચાહુંગી
#પ્રેમ_તો_એક_તરફથી_જ_થાય_સાહેબ_બીજી_તરફથી_થાય__તેને_તો_નસીબ_કહેવાય||
હુ 1000 ને જોવ છુ 100ને ઓડખુ છુ 10 થી વાત કરુ છુ અને 1 ની ચીનતા કરુ છુ ઈ ….. મારી જાન 👫
બસ એક #ભૂલ અમારાથી થઈ ગઈ
હદથી વધારે #મહોબ્બત કોઈ ને થઈ ગઈ…
#પ્રેમ એટલે ….👰#Raધા 👩Reply કરે ને
👳#Kaનુડો 👳 :: typing_typing વાંચ્યા કરે
*#બકકુ”👰 #જીદંગી તો બસ ૨✌ જ #શબ્દો થી #ખુબસુરત લાગે,*
*મારું í #lσvє❤чσu😘કહેવું,*
*ને તારું í #lσvє❤чσu tσ કહેવું*
“તું ડાહ્યી😋, શરમાળ😉, શાંત🤗 રાધા!👸
હું😎 ગામ આખે હળી😜 કરતો કાનો🙇.”
..પ્રેમ “કરતાં” તો ઘણા લોકો “શીખવાડે” છે સાહેબ…
….પણ અફસોસ…
સાલો એને “ભૂલાય” કેવી રીતે એ કોઈ નથી “શીખવાડતુ”
#અમારી_જૂની #GlRL_FREND👸 #આજે પણ #અમને_જોઇ👸 ને રડી જાય છે…#પાછી_બોલે🗣છે #જો તો #વાયડીનો👦 કેવો #Jøŕđāŕ👌 લાગે છે. #
બધા 😎મને એમ કેછે🤔 કે તું એને ભુલી😭 જા💔… “”
અરે કોઈ🤗 એને 👉જઈને કેમ નથી કેતુ કે તુ એની થઈ👫 જા…??
દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે, પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.
કેટલી ચાલાક હતી તું ગિફ્ટ માં⏱ ધડીયાલ તો આપી પણ ત્યાર પછી મને સમય આપવા નું ભુલી ગઈ
#આજે_પણ_મને_નાની_નાની_ગોપીયો_કહે_છે “#_તારા_નામ_નો_ત્રાસ_છે”💑 😉#કાનુડા 😉..
💞ભુલી જ નથી સકતો, તને અને તારી વાતો ને, તોય તુ કહે છે કે, તમે તો યાદય નથી કરતા..💕
@!પ્રેમ તો એક જુગાર ની રમત
છે મારા સાહેબ..
જેની લાગણી ઓ સાચી એની
હાર પાકી??…😡
અરે પાગલી …….☺હું કયા કહુ છુ કે તારુ❤ HeArT આપ 💏તારુ નહી તો મારૂ😍 તો પાછુ આપો……😘
સ્કૂલ ના દિવસો માં અમે ફસાયા એમના *હોઠ* માં🙈😜
અને પછી નામ આવ્યું *ઠોઠ* માં😂😜🗡
બસ બે જ વખત તારો સાથ જોઇએ…એક “અત્યારે” અને એક “હંમેશા” માટે
👉#ધડકતા__હૈયા__માટે__ધડકન__શોધવી__છે,”
👉#તુ__મળે__તો__ઠીક__બાકી__નોરતા__ચાલુ__છે.”
#એટલે__બીજી__શોધવી__છૈ.”‘! 💫 👰
195 #દેશ 5 #મહા_સમુદ્ર 7 #અબજ લોકો…
તોય પ્રેમ💕 એની જોડે જ થાય જે #ભમરારી😌
#ભાવ નો દેતી હોય….. 😜😘
તુ અને તારી યાદૉ યાદ ના સહારે જેવી લઈશું
તું મિનિટનો કાટો બનજે અને હું કલાક નો સમય સારો આવશે ત્યારે બંને સાથે હશું😍😘❤
તું આવને મુખોટા બદલી,વાંધો નહીં,* *આમેય હું દિલ જોઉં છું, મોઢું નહીં.*
Gujarati Attiutde Captions
આગ❤️🔥લગાવી દો એવી વસ્તી ને 🏡
જે નથી ઓળખાતી અમારા જેવી હસ્તી ને
ચા સાથે ભાખરી અને
બ્રેકઅપ બાદ દોસ્તો જ બેસ્ટ લાગે boss….
સબંધીઓની Request Accept કરવી,
મતલબ Free મા CCTV લગાવવા.. 😂😜
હું એક એવો છોકરો છું, જેને તમે હસાવી તો લેશો
પણ ફસાવી નહીં સકો…💪😈
વડી ને ફક્ત યાદો આવે છે,
સમય અને અમે ક્યારેય નહીં…. 🤟
#હૈયે_પ્રીત…😉 #ગળે_ગીત… અને..#મુખે_સ્મિત😊… #વાલા… 👉આ છે #અમારી #જીંદગી જીવવાની #રીત …
બાળપણમાં તો અમે પણ કનૈયા જેવા ક્યુટ લાગતા હતાં…….
આ તો ધંધા ની ભાગદોડ માં ભૈરવનાથ જેવા બની ગયા….
વટ ની #વાત તો નો જ કરતો મારા #વ્હાલા, વટ ખાતર તો અમે #કાળજા ના #કટકા કરી નાખીએ…….
સબંધૉ વિશે હુ કઇ જાણતો નથી. …
…..પણ.મળ્યા પછી કોય મને ભુલી જાય તે વાતમાં.. હુ માનતો નથી
#વાલા_વાત_ઉભી_છે #વટ_ની_કદાચ #સવાસો__કરોડ_મલી #ને_સિક્કો_ઉછારે_તોય#કિંગ_માથી_ક્રૉસ_નો_ફરે…..
છૌકરી કહે :
plz મને આવી રીતે ન જો મારૉ ભાઈ જૉઈ લેશે તૉ તારી #આખ જ નહિ રહે.
મે કહયુ :
ધિમે🗣બૉલ. મારા ભાઈબંધૌ સાંભળશે તૉ તારૉ ભાઈ જ નહિ રહે 💪
#કામ_એવા_કરો_કે
📹 #CCTV_મા_નહી🎥📷
🎬#સીધા_TV_મા_આવો💻
😎કોઈ #આમારી ઉપર #ફિદા_થાય કે ના થાય
તે તો #નશીબ ની #વાત છે સાહેબ
પણ #એક_વાર આમારી #સામું_જોવું તો પડે જ
પછી ભલે #ગમે_તે_હોય.
નાગ ” ના “રાફડા” મા “પગ” મેકવા “માટે
નાગ “બનવુ ” પડે ” વાલા
પણ “અમારી ” હારે ” ભાઈ ” બંધી ” કરવા ” માટે
“ha moj ha ” બોલવુ ” પડે ” ..
👑##દુશમન તો ઘણા છે પણ કોઈ કાઈ ##ઊખાડી નથી શકતુ👑
!ગામને આપણુ પાણી માપવાનો જાજો શોખ છે…
અને આપણને એમનૂ પાણી ઉતારવાનો… 👑
#વાલા_તારા_મમ્મી_પપ્પા_જેનાથી_દૂર_રહેવાનું_કહે_છે_ને_બસ_એ_જ_અમે
નોટની વાત ન કરો ….#સાહેબ,
બાકી ….અમે પણ એક #અઘરી_નોટ જ છીએ…
નામ bi હૌગા….or નામ લે ને સે કામ bi હૌગા…..
બધી ઓળખાણ ”બાપ-દાદા” ના નામની ના ચાલે,
અમુક ઓળખાણ પોતાના ”નામ”ની પણ હોવી જોઈએ…..
ક્યાંક તો કોઈને મારી જરૂર હશે,
એટલેજ મને બનાવવાની એણે મહેનત કરી હશે.
#હુ 👦જાણુ છુ! #નવાબ 😎બનવા
જેવી મારામાં 🙋કોઈ વાત #નથી
❌…..પણ #મારા 🏇જેવા બનવા ની
એકેય☝ #નવાબ 🕶ની #ઔકાત 😏#નથી
#જીવન મા એવા ખેલ તો કરી જ લેવા,
કેમ કે પછી #આપણી પરજા ને
બીજા ના દાખલા નો આપવા પડે… 👑👑
આજ #સમય_તારો છે…..તો #ઉડી લે #વ્હાલા!!!! કાલ #અમારો આવશે #ત્યારે_ઉડાવી_દઈશું……#
હમ સરીફ ક્યાં હુવે પુરી દુનિયા બદમાશ હો ગઇ..
😎અબ ખેલ હોગા વોભી દિમાગ સે હોગા
Instagram Gujarati Captions (2023)
💕કેટલું મસ્ત ફિલ થાય જ્યારે કોઈ
કહે શું જરૂર છે ?
બીજી સાથે વાત કરવાની
હું છું ને 😘
“સબંધ ટકાવવો હોય તો જતુ કરવાનું રાખો
અને જો હદ થય જાય તો સબંધ ને જતુ કરવાનુ રાખો”
🤟અમે ચહેરા થી સુંદર નહીં પણ
દિલ ના સાફ છે 💕
એટલે જ તો અમે બહુ ઓછા લોકો ના ખાસ chiye😍
તારા માટે નો મારો પ્રેમ કોઈ દુવાથી
ઓછો ન હતો
એ વાત અલગ છે કે તારે મારું બનવું જ
ન હતું….
😡ગુસ્સો આજે પણ તારી ઉપર ઘણો છે
પણ મને આજ સુધી તારી જેમ
ભૂલી જવાનો
વિચાર ક્યારે નહીં આવ્યો 💓
અમુક સંબંધો તૂટી જાય છે
પણ ખતમ ક્યારેય નથી થતા
ખબર નથી કયો જાદુ છે તારા પ્રેમ માં
કોઈ બીજા વિશે વિચારવાનું મન જ નથી થતું
*લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરોએ ” પર્સનાલિટી ” કહેવાય,*
*જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે જે વર્તન કરો એ ” કેરેક્ટર ” કહેવાય…..*
# મારા વીરા દોસ્તી માટે કાઇ પ્રપોઝ નો હોય દોસ્તો ને
ખાલી ભાઇ કહો ત્યાં દુખ ના ભાગીદાર થય જાય….
ચારે બાજુથી ભલે થતા હોય વાર,
તો પણ સાથે ઉભો રહેશે સાચો યાર !!
લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે, જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય…
પહેલી પસંદ છો તો એ રીતે રહો,
પછી બહુ અફસોસ થશે જયારે અથવા માં આવશો.
જીવન કેમેરા જેવું છે, તમે જે મેળવવા માંગો છો તેના પર ફોકસ કરો તો તમે વધુ સારું કેપ્ચર કરી શકો છો.
હમારે શહેર મે ગરમી કા એ આલમ હે ગાલીબ
કપડા ધોતે હી સુકાય જતાં હે
ઔર પેરતે હી પલળી જતાં હે…
મારી માતૃભાષા ની મીઠાશ તો જુઓ,
ખારા નમક ને પણ મીઠુ કહીએ છીએ..
 ” જેમ જેમ નામ તમારુ ઉચું થાય તેમ તેમ શાંત રહેતા શીખો.. કારણ કે અવાજ હંમેશા સિક્કા ઓ જ કરે છે નોટો નહી. ” 
👑આતો જીંદગી છે સાહેબ થઈ જાય તો પ્રેમ નઈ તો ગેમ👑
જીંદગી ની ભાગદોડ માં એટલું ધ્યાન રાખજો દોસ્તો કે,
અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવા માં કોઈ પોતાના છૂટી ના જાય.
Gujarati Unique Captions
સરખાવતા નથી ભાવતું કોઈ ને કોઈની સાથે…. 🙁
જાણું છું તકલીફ કેટલી થતી હસે જેણે સરખામણીમાં હાર મળી હશે….
અહિંયા મારું કોઈ નથી
પણ સારું 😊 ને કોઈ મને દગો તો નહીં આપે
જે સમય સર રીપ્લાઈ નથી આપતી
એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?
Tari સાદગી ma તારો શણગાર છે,
તું જેવી છે એવી ગજબ છે 😍
OTP જેવા બનો સાહેબ,
કોઈ બીજી વાર વાપરી ના જવું જોઇએ
હ્રદયમાં લાગણી હોવી જોઈએ
વ્હાલા
બાકી ધક ધક તો છકડાનું એન્જીન પણ કરે
#દિકુ_તારા_ઘર_પાસે_એટલે_નથી_આવતો_કારણકે_પછી_તીયા_ની_છોકરી_એક_જ_ગીત_ગાય. #મે_ફીર_ભી_તુમકો_ચાહુંગી
#પ્રેમ_તો_એક_તરફથી_જ_થાય_સાહેબ_બીજી_તરફથી_થાય__તેને_તો_નસીબ_કહેવાય||
હુ 1000 ને જોવ છુ 100ને ઓડખુ છુ 10 થી વાત કરુ છુ અને 1 ની ચીનતા કરુ છુ ઈ ….. મારી જાન 👫
બસ એક #ભૂલ અમારાથી થઈ ગઈ
હદથી વધારે #મહોબ્બત કોઈ ને થઈ ગઈ…
#પ્રેમ એટલે ….👰#Raધા 👩Reply કરે ને
👳#Kaનુડો 👳 :: typing_typing વાંચ્યા કરે
*#બકકુ”👰 #જીદંગી તો બસ ૨✌ જ #શબ્દો થી #ખુબસુરત લાગે,*
*મારું í #lσvє❤чσu😘કહેવું,*
*ને તારું í #lσvє❤чσu tσ કહેવું*
“તું ડાહ્યી😋, શરમાળ😉, શાંત🤗 રાધા!👸
હું😎 ગામ આખે હળી😜 કરતો કાનો🙇.”
..પ્રેમ “કરતાં” તો ઘણા લોકો “શીખવાડે” છે સાહેબ…
….પણ અફસોસ…
સાલો એને “ભૂલાય” કેવી રીતે એ કોઈ નથી “શીખવાડતુ”
#અમારી_જૂની #GlRL_FREND👸 #આજે પણ #અમને_જોઇ👸 ને રડી જાય છે…#પાછી_બોલે🗣છે #જો તો #વાયડીનો👦 કેવો #Jøŕđāŕ👌 લાગે છે. #
બધા 😎મને એમ કેછે🤔 કે તું એને ભુલી😭 જા💔… “”
અરે કોઈ🤗 એને 👉જઈને કેમ નથી કેતુ કે તુ એની થઈ👫 જા…??
દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે, પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.
કેટલી ચાલાક હતી તું ગિફ્ટ માં⏱ ધડીયાલ તો આપી પણ ત્યાર પછી મને સમય આપવા નું ભુલી ગઈ
#આજે_પણ_મને_નાની_નાની_ગોપીયો_કહે_છે “#_તારા_નામ_નો_ત્રાસ_છે”💑 😉#કાનુડા 😉..
💞ભુલી જ નથી સકતો, તને અને તારી વાતો ને, તોય તુ કહે છે કે, તમે તો યાદય નથી કરતા..💕
@!પ્રેમ તો એક જુગાર ની રમત
છે મારા સાહેબ..
જેની લાગણી ઓ સાચી એની
હાર પાકી??…😡
અરે પાગલી …….☺હું કયા કહુ છુ કે તારુ❤ HeArT આપ 💏તારુ નહી તો મારૂ😍 તો પાછુ આપો……😘
સ્કૂલ ના દિવસો માં અમે ફસાયા એમના *હોઠ* માં🙈😜
અને પછી નામ આવ્યું *ઠોઠ* માં😂😜🗡
બસ બે જ વખત તારો સાથ જોઇએ…એક “અત્યારે” અને એક “હંમેશા” માટે
👉#ધડકતા__હૈયા__માટે__ધડકન__શોધવી__છે,”
👉#તુ__મળે__તો__ઠીક__બાકી__નોરતા__ચાલુ__છે.”
#એટલે__બીજી__શોધવી__છૈ.”‘! 💫 👰
195 #દેશ 5 #મહા_સમુદ્ર 7 #અબજ લોકો…
તોય પ્રેમ💕 એની જોડે જ થાય જે #ભમરારી😌
#ભાવ નો દેતી હોય….. 😜😘
તુ અને તારી યાદૉ યાદ ના સહારે જેવી લઈશું
તું મિનિટનો કાટો બનજે અને હું કલાક નો સમય સારો આવશે ત્યારે બંને સાથે હશું😍😘❤
તું આવને મુખોટા બદલી,વાંધો નહીં,* *આમેય હું દિલ જોઉં છું, મોઢું નહીં.*
Gujarati Love Captions
પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે..!!
દુઃખ કયારે વધારે થાય….?
જયારે એ Online હોય
અને મારુ Hiii Pending પડયુ હોય..!!
😞😟😞😞
”℘αgℓï” ï พïรн આપણે ફોન પર વાતો કરતા હોય,
અને..
તારી Fяทδ તારો મોબાઇલ હાથ માંથી લઇ મને કહે Hï ”જીજુ”.. ☝️😍😘
”બકુડી” નાનકડી યાદી છે મારી ઈચ્છાઓ ની જેમા પહેલી પણ ”તું” અને છેલ્લી પણ ”તું”.. ☝️😍😘
રાત્રિઓ ખાલી શિયાળા માં જ લાંબી નથી હોતી😘
💁🏻જનાબ
કોઈ ને શક હોઈ તો પ્રેમ કરી ને જોઈ લ્યો❤️
પ્રેમ_ની_ચુંટણી_આવે_તૉ_કેજો_ મિત્રો..
.
..
આપડે_ફોર્મ_ભરવાની_ઇચ્છા_છે😘.. 😀😀
😘😘..
એક-બીજાને દિલની વાત કહેતાં ડર લાગે
તો સમજજો કે કંઈક ખૂટે છે.
તારી યાદ છે કે રસ-પૂરી નું ઘેન …
ચડ્યા પછી ઉતરવાનું નામ જ નથી.
😀😄😃😃😄😀
👰અરે પાગલ….HeArT❤️ દોરવુ બહુ સહેલુ છે !! પણ આ☺️ રાધા ના HeaRt 😍 પર રાજ કરવુ 😘 ઘણુ અઘરુ છે.😏👰
👑 આ તો તારો પ્રેમ છે એટલે #I_LOVE_YOU કેહતા આવડયુ, બાકી અમને તો #A_B_C_D માં પણ માર પડતો 👑
” રડવું નથી મારે તારી પાસે, પણ જોને હસાતુંય નથી,, તારા વગર 😏 “
💑 ” તુ ” જાણે છે, સુંદર એટલે શુ..?? પહેલો શબ્દ ફરી વાંચ..!! 💑
👉 આજે પણ ચહેરા પર Šmile ☺ આવી જાય છે, જયારે સપનામાં તારી 👉 💁 સાથે મુલાકાત થાય છે 👈
👉 દીવાનગી 🙇 મારી હવે હદ વટાવે છે, દરેક રસ્તાઓ ” βαкuđï ” તારું જ ઘર બતાવે છે 👈
” કાગળ 📄 પર તો કોર્ટ ચાલે સાહેબ… અમે તો એમની આંખો ના જ ફેસલા માન્ય રાખ્યા 😏… “
👉 ” હું એવું નથી કહેતો કે તારા માટે ચંદ્ર 🌜 અને તારાઓ ✨ તોડી લાવીશ પણ એવું જરૂર કહીશ કે મારા હાથમાં હશે એટલું તો કરીશ જ 🤗 ” 👈
” તું યાદોમાં 🙇 આવી રોજ રોજ મારી જોડે વાત ના કર..♡ હવે લોકો આવીને પૂછે છે 💜 એકલા એકલા કેમ હસો છો..♡♡ “
👉 ” કોઈની લાગવગની જરુર નથી.. તારી સાથેનો પ્રેમનો 💑 કેસ હું જાતે જ જીતી ✌ લઈશ. ” 👈
અભી તક કિસી કે પૈંરો મે નહીં ઝુકા
મગર તુમ્હારે પૈંરો મે પાયલ બાંધ દિયા કરુંગા 😊
Gujarati Captions For Friends
મળી જાય તો, વાત લાંબી
અને વિખુટા ૫ડે તો યાદ લાંબી
એનું નામ મિત્રતા
———🌻***🌷***🌻———-
મળી જાય તો, વાત લાંબી
અને વિખુટા ૫ડે તો યાદ લાંબી
એનું નામ મિત્રતા
———🌻***🌷***🌻———-
જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે
નહીતર હદયની વાત DP અને
સ્ટેટસ બદલાવીને કહેવી ૫ડશે.
———🌻***🌷***🌻———-
” બસ એક એહસાન આ જીંદગીમાં આપજે… દોસ્ત 👬 કહેવાનો દસ્તાવેજ ✍ આજીવન રાખજે. “
મિત્રતા હોય તો કૃષ્ણ સુદામા જેવી હોવી જોઇએ સાહેબ
એક કશુ માંગતો નથી અને
બીજો બઘુ આપી દીઘુ છતાં કહેતો નથી.
———🌻***🌷***🌻———-
જમાનો ભલે ખરાબ છે ૫ણ
મિત્રો મારા બેસ્ટ છે.
ચમકે નહી એટલુ જ
બાકી તો બઘા સ્ટાર છે.
———🌻***🌷***🌻———-
” કોણે કહ્યુ,  કોહીનુર  અહી નથી?? દોસ્તો, મારુ ફ્રેન્ડ લીસ્ટ તો જુવો.. કેટલાય  કોહીનુર  મળશે….!! ”
” લડી  લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ  હોય , છો ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય ! ! ”
” બસ એક એહસાન આ જીંદગીમાં આપજે… દોસ્ત કહેવાનો દસ્તાવેજ આજીવન રાખજે. ”
” લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા.. કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!! ”
” દુનિયાની નજરમાં અડીખમ ચાલવાનું શીખી લો દોસ્ત, મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે. ”
” જીવન નો જુગાર જલસા થી રમો. . સાહેબ, કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે (મોત) અને એક દિવસ Show જરૂર કરશે.. ”
” જો તમે Stαtus અથવા મારું Lαst sєєn જોતા હોય તો, તમે મારા Fríєnd નથી પણ Fαn છો. ” 😊
” લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો દોસ્તો !! કેમ.કે ઘુંટણ છોલાયા વગર કોઈને ‘ સાઇકલ ‘ પણ…નથી આવડતી !!! ”
” સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય. ”
મિત્રો ના નામ ની યાદી
ખમીસ ના ખિસ્સા માં હતી,
લોકો આવી ને પૂછવા લાગ્યા કે
કયું પરફયુમ વાપરો છો..
રફતાર તો આ જિંદગી ની ઍવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય, પણ કોઈ મિત્ર પાછળ નહી છૂટે!!!!!
લોકો કહે છેકે આ જમીન પર કોઈને ખુદા નથી મળતો, કદાચ ઍમને આ જમીન પર તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ!!!!!
ચારે બાજુથી થતાં હોય વાર તોય સાથે ઉભો રહે તેનું નામ ભાઈબંધ…
Gujarati Cute Captions
ઝેર કેવું હોય એ ભોલેનાથને પૂછો, બાકી મીરાને પુછશો તો મીઠું જ કહેશે…*પ્રેમ તો પ્રેમ છે ને..💚💙💛
કંઈક આવુ જ છે મારા પ્રેમ મા…🚶
નારાજ નથી આ દુનિયા કોઈના સ્વાર્થથી,
નારાજ નથી આ દુનિયા કોઈના ભ્રષ્ટાચારથી,
નારાજ છે તો બસ આ દુનિયા,
તેને ન મળેલા તેના લાભથી.
દિલ તૂટ્યું ને ટુકડા થયા, ટુકડા એ કરી ફરિયાદ,
જમાના એ વગાડી તાલી, અને કહ્યું વાહ ગઝલ છે
કાબિલ એ દાદ.
ફરિયાદ આવી છે ધબકારા ની કે કોણ છે
એવું બીજું કે જે મારી સાથે ધબક્યા કરે છે
તે બાંહો ફેલાવામા કસર રાખી છે
મે તો ઓગળી જવા તૈયારી રાખી છે…
આજે શાયરી નહીં, બસ આટલું સાંભળી લે,
હું ઉદાસ શું, અને કારણ ફક્ત ને ફક્ત તું છે.
#આજે_પણ_મને_નાની_નાની_ગોપીયો_કહે_છે “#_તારા_નામ_નો_ત્રાસ_છે”💑 😉#કાનુડા 😉..
કેટલી ચાલાક હતી તું ગિફ્ટ માં⏱ ધડીયાલ તો આપી પણ ત્યાર પછી મને સમય આપવા નું ભુલી ગઈ
💞ભુલી જ નથી સકતો, તને અને તારી વાતો ને, તોય તુ કહે છે કે, તમે તો યાદય નથી કરતા..💕
@!પ્રેમ તો એક જુગાર ની રમત છે મારા સાહેબ..
જેની લાગણી ઓ સાચી એની
હાર પાકી??…😡
બે વાતની ગણતરી કરવાનું છોડી દો..
ખુદનું દુઃખ અને કોકનાં સુખ..!
🍃સંબંધો બગડવાનું એક કારણ એ પણ છે કે…
લોકો “સમજે” છે ઓછું અને “સમજાવે” છે વધારે..🍃
હુ તો સબંધ નો પાકો ખેલાડી છુ સાહેબ,
રમત માં મારી જીંદગી હોય પણ,
કોઈ ની જીંદગી મા મારી રમત ના હોય.
કાલનો દિવસ આજ કરતા સારો હશે,
બસ એ જ ભરોસા પર જિંદગી ચાલે છે…
દુનિયા નો નિયમ છે જ્યાં સુધી
કામ છે ત્યાં સુધી નામ છે
નહિ તો દૂર થી સલામ છે.
👉#સાહેબ_કુદરત_બધાને_હિરા_જ_
#બનાવે_છે
#બસ_જે_ઘસાય_છે_એ_જ_ચમકે_છે👈
*મોટી હસ્તી મળે એના કરતા હસતી વ્યક્તિ મળે તો સમજવું કે દિવસ સુધરી ગયો છે.*
💖💖💖
#સંબંધો એની હારે જ બનાવો,જે #નીભાવવાની ઓકાત #રાખતા હોય….
લોકો તમારી સાથે નહીં પણ તમારી સ્થિતિ સાથે હાથ મિલાવે છે.
ખાલી *આત્મવિશ્વાસ* હોવો જોઈએ…
જિંદગી તો ગમે ત્યાં થી શરૂ થઈ શકે છે.
જ્યાં ખોટી સંગત સામે સંસ્કાર હારી જાય છે
ત્યારે હસતા ખેલતા પરિવાર ની શાંતિ ડોળાઇ છે..!!
*_કળિયુગ છે સાહેબ_*
*જુઠા નો “સ્વિકાર” થાય*
*સાચા નૉ “શિકાર” થાય
દરેક ની “સામે” એક “જિંદગી” તો પડી જ હોય છે સાહેબ..
પણ “કોક” જ તેને ”ઊભી” કરે છે..
હથેળીમાં રહેલો “તલ” પણ “મુઠ્ઠીમાં” નથી આવતો સાહેબ
…ને આ સાલી “આંખે” આંજેલા “સ્વપ્ન” કેમ પુરા થશે…
બસ નાના “માણસો” ના હાથ “પકડીને” રાખજો સાહેબ…
….મોટા માણસોના “પગ” પકડવાની “જરૂર” નહી પડે…
આજકાલ તો “કાશ્મીર” જેવી “જીંદગી” બની ગઈ છે સાહેબ
…..હા ચોક્કસ ખુબસુરત તો છે જ….
…પણ “સાલી” ક્યાંય “શાંતી” નથી…
Gujarati Captions For Instagram Post
” એકલતા નું કોઈ औषध શોધાય तो ઠીક છે
बाकी મિત્રતા જેવો કોઈ મલમ નથી ”
#નામ #નાનુ #છે #હો #વાલા #બાકી..
❤#દિલ #થી #મોટા #છીયે #hoo…😘
જ્યારે બધાજ રસ્તા કાંટા બને છે
ત્યારે જ છેવટે ગુલાબ ને પામવા માડે છે
“નસીબ માં લખેલું હશે તો મળી જ જશે
ક્યારે અને કેવી રીતે એતો ભગવાન જાણે 🥰
કાશ તું મને પૂછે સુ જોઇએ છે”
અને હું તને ગડે લગાવી ને કહું” બસ તારો સાથ ”
વર્તન પર થી જાણી શકાય છે કે
એ મીઠા ફળ આપશે કે કાંટા!
પછી એ વૃક્ષ હોય કે માણસ 😊
ધટ મા ધુટેલા એકડા, પેટ મા પઢેલા પાઠ,
સંત, સુરા, ને સાવજ ના કાયમ નોખા જ હોય ઠાઠ..
👑હવે કેટલી વાર #કેવું કે, #હું હોય ત્યાં #મોજ જ હોય..😎
✌✌😘😘😘
#ઈજ્જત_કમાઈ_લો_વાલા,
#દુનિયાને_તમારૂ_નામ_જખ_મારીને_લેવું_પડશે.
#અહમ તો #બધા_ને હોય છે વાલા,
પણ #નમે_એજ છે
જેને #સંબધ_નુ_મહત્વ છે…!!😊👍
મોજ તો મન થી
થઈ શકે😁,
ધન થી તો
ચુકવણી જ થાઇ😂
શીખી ને તો “કારીગર” થવાય સાહેબ.,
“કલાકાર” તો કુદરત ની કૃપા હોય તો થવાય!
જે લોકો એક દિવસ મારી #reqeust પન #accept નોતા કરતા એ લોકો આજે મને Followe કરે છે….
ખરેખર સમય સમય ને માન હોય હો વાલા😈
#તમે__તો__તમેજ__છો.
#પણ__નબળા__તો__અમે__પણ__નથી..#હો__વાલા
#સ્ટેટસ_નાં_દિવસો_ગયા_વાલા#
#હવે_તો_Add_ના_દીવસો_છે.#
આપડૉ લગભગ ક્યાય વાકજ ના હોય મોટાભાઈ… અને હોય તો… થાય એ કરી લેવુ..
👉👉કોઈ આપની લાગણી ની કિંમત ઓછી આંકે તો મૂંઝાવુ નહી…*
*કેમ કે..*
*ભંગાર નાં વેપારી ને સોના ની પરખ_નો__હોય…👈👈__
ફેમસ_થવુ_હોય_ને_મારા_વાલા, તો 👑
દુનિયાની નજર_મા_બદનામ_થવુ_પડે હો..।।
આંખો ભરી ને બેઠી છે દરબાર દર્દ નો
દિલમાં કોઈ નિ યાદો નો રાજ્યભિષેક છે
Gujarati Selfe Captions For Instagram
સેલ્ફી નહીં પણ કોઈનું દુઃખ ખેંચી શકો તો
કાંઈક વાત બને.
#સેલ્ફી_લેવી_તો_સેકન્ડ_નું_કામ_છે_સાહેબ_સમય_તો #image_બનાવવા_મા_લાગે_છે.
👑 #King 👑
#નામ #નાનુ #છે #હો #વાલા #બાકી..જો
❤#દિલ #થી #મોટા #છીયે #hoo…😘
તમારી સાથે સમયનો કોઈ માપ પૂરતો નથી. પરંતુ ચાલો કાયમ સાથે શરૂઆત કરીએ.
શિયાળામાં લોહી વહેતું રાખવાં માટે
એક તાપણું જોઇએ
અને લાગણી વહેતી રાખવાં માટે
એક આપણું જોઇએ 😊
લાઈફ માં બધુ ખોઈ દેશો તો ચાલશે
પણ
ક્યારે તમારાં ચહેરા પરની હાસ્ય ના ખોતાં
ધટ મા ધુટેલા એકડા, પેટ મા પઢેલા પાઠ,
સંત, સુરા, ને સાવજ ના કાયમ નોખા જ હોય ઠાઠ..
જિંદગીમાં કોઈને પ્રેમ નાં કરતા,
અને થઇ જાય તો ઇનકાર નાં કરતા,
નિભાવી શકો તોજ ચાલજો તેના રસ્તા ઉપર,
નહીતર કોઈની જીંદગી બરબાદ નાં કરતા.
હૂ તારા સિવાય 🍫ચોકલેટ પણ કોઈને ના દઉ,,,,,
દિલ ❤️તો બઉ દુરની વાત છે !
”βαкบδï” તું પણ કમાલ કરે છે, 💏
મને સ્ટેચુ કહી ચોકલેટ ખાય છે, 🙁🙁
છેલ્લો ટુકડો મોઢામાં રાખી કહે છે: ”D๑ У๑บ พαทт нαℓƒ βïтε”.. ☝️🙈😍😘
” માઁ ” થી મોટું કોઈ નથી, કારણ કે માઁ ની ” માઁ ” પણ ” નાની ” કહેવાય છે. 👉 Love You Mom 👈
મારો ”℘я๑ρ๑รε” ડે તો એ દિવસે જ ઉજવાય ગયો હતો,
જયારે..
”βαкบδï” ને પહેલી વાર જોતા જ મનો-મન લવ યુ કહયુ હતુ.. ☝️🙈😍😘
મારી પાસે તો આખો દરિયો છે
પણ તારા વગર એય અધૂરો છે
લાગણીમાં ને લાગણીમાં આપણી તો કણી કણી થઇ ગઈ,
બુઠ્ઠા થયા પ્રેમ અને નફરતને અણી થઇ ગઈ.
જમાનો બદલાઈ ગયો છે,
આજે સારા દિલ કરતા વધારે જરૂરી છે સારો પ્રોફાઇલ પિક્ચર.
સપનુ તો એવું છે “તું” મારી થાય,
નહીંતર પછી આ “સપનુ” તારું થાય.
પ્રેમ એટલે કોસો દુર રહીને પણ,
એક પણ શબ્દ સાંભળ્યા વિના,
ચેહરાના હાવભાવ જોયા વિના,
સામેની વ્યક્તિના હૃદયની દરેક તરંગને જાણવું.
નિભાવી લઇશું એકબીજા ને,
તું હિંમત તો કર આજે નહી તો કાલે મનાવી લઇશું ખુદા ને.
अक्कल आवी हती सलाह आपवा
प्रेमे लात मारीने भगाड़ी दीधी
Gujarati Captions For Boys Photo
ગાંજેકી🚬ચીલમ 🌑… પથર 🌪… કા દાના… જો.. મારે.. દમ🚬# વહી ભોલે કા દીવાના..♥..
🌹💐હર હર મહાદેવ💐🌹…..
મળ્યું એને માણવાની પણ એક મઝા છે,
ના મળ્યું એને ચાહવાની પણ એક મઝા છે…
#માણો_તો_મોજ_જ_છે
#બાકી_ઉપાદી_તો_રોજ_છે..
ગોપીઓ ને તો છેડાઈ જવું ગમતુ જ હોય છે….
બસ છેડનારમાં કૃષ્ણ જેવી નિર્દોષતા હોવી જોઈએ…
જ્યાં સુધી રહસ્યો થી ભરેલા રહો ત્યાં સુધી જ કિંમત છે તમારી, ખાલી થયેલાં ચાંદલા ના કવર ને પણ લોકો કચરા માં નાખી દે છે…
જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે કેમનો?
કે પર્વતને કદી કોઈ પથ્થર વાગી નથી શકતો ?
તમે પણ દુશ્મનો , ચાલો આ મારા સ્નેહીઓ સાથે,
વધી વધીને એ કબર થી આગળ ક્યાં લઇ જશે મને
સમજદાર લોકો ને જ “વસંત” સાથે સંબંધ હોય છે,
બાકી પાગલ તો પાનખર સાથે પણ પ્રેમ કરી લે છે.
લાગણી મારી છે આયુર્વેદ જેવી,એટલે મોડી તમને થાશે અસર.
પ્રયત્ન જ એવા ઝનૂન થી કરો કે, જ્યારે હારી જાવ ત્યારે..
જીત ખુદ આવી ને કહે કે…
“માફ કરજે ભાઈ.. મજબૂરી હતી”…
વહેમ હતો કે આખો
બગીચો આપણો છે,
વાવાઝોડા પછી ખબર પડી કે,
સુકા પાંદડા પર પણ હક પવન નો છે.
કોણે દરિયામાં આટલું, મીઠું નાખ્યુ હશે….
વર્ષો સુધી કિનારા પર બેસી ને, કોઇ તો રોયુ હશે.
કહી દો મોતને કે….
ધાકમાં લેવાનું રહેવા દે,
હું એનાથી અઘરી જિંદગી
જીવી ગયો છું.
તને ડૂબતા જોઈને હું તારા તરફ દોડયો
હતો…
મદદ કરવા નહીં તને સાથ દેવા
નહીંતર મનેય કયાં તરતા આવડે છે..
Releted posts