Close Menu

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    How to Stay Invisible on Instagram With Insta Story Viewer

    May 9, 2025

    400+ Instagram Bio Shayari | Shayari Bio For Instagram 2024

    April 30, 2025

    Instagram Captions For Girls | Best Instagram Captions For Photo & Selfie (2024)

    April 29, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • How to Stay Invisible on Instagram With Insta Story Viewer
    • Jira Component and Purpose: A Comprehensive Guidelines
    • From Casual to Glam: Hoop Earrings That Elevate Your Look
    • 400+ Instagram Bio Shayari | Shayari Bio For Instagram 2024
    • 850+ Instagram Username For Boys (2024)
    • Instagram Captions For Girls | Best Instagram Captions For Photo & Selfie (2024)
    • 500+ Love Bio For Instagram | Instagram Bio For Couples
    • Instagram Attitude Captions | Best Instagram Captions your post
    Facebook X (Twitter) Instagram Pinterest Vimeo
    Nshindi
    • Home
    • Bio Ideas
    • Jankari
    • Captions
    • Quotes
    • Name ideas
    Nshindi
    Home»Quotes»500+ Gujarati Captions | Gujarati Captions For Boys & Girls Instagram
    Quotes

    500+ Gujarati Captions | Gujarati Captions For Boys & Girls Instagram

    AcunaBy AcunaNovember 17, 2024Updated:February 3, 2025No Comments18 Mins Read
    Share Facebook Twitter Pinterest LinkedIn Tumblr Reddit Telegram Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    નમસ્કાર દોસ્તો શું તમે તમારા ફોટા સાથે લગાવવા માટે ગુજરાતી કૅપ્શન્સ (Gujarati Captions) સોથી રહ્યા છો તો તમે સાચી જગ્યાએ આવ્યા છો અમારી આ વેબસાઇટ nshindi Blog પર તમને મન ગમતાં કૅપ્શન્સ (Captions) મળી જશે. તમને નવા ગુજરાતી કૅપ્શન્સ (Gujarati Captions) Gujarati Attiutde Captions, Instagram Gujarati Captions, Instagram Captions For Gujarati, Selfie Captions For Gujarati, Gujarati Love Captions, Gujarati Vip Captions જેવા ઘણા બથા નવા અને અલગ પ્રકાર ના (Unique captions ) કૅપ્શન્સ મળી જશે

    દોસ્તો સ્વાગત છે તમારું અમારા આ Nshindi.com બ્લોગ માં તમને અમારા આ લેખ માં ઘણા ગુજરાતી ને લગતા કૅપ્શન્સ મળી જશે જેને તમે અહીંયા થી કોપી કરી ને તમારા મન ગમતાં ફોટા સાથે કે તમે જ્યાં ઈચ્છતા હોય ત્યાં લગાવી શકશો જે એકદમ સહેલું છે,

    મિત્રો તમારે જો મન ગમતાં અને સારા Gujarati Captions જોઈતા હોય તો તમે અમારા આ લેખ ને પૂરો વાંચો જેથી તમને તમારા મન ગમતાં અને તમારા ફોટા સાથે મેચ થાય તેવા સારા મળી જાય અને જેથી કરી ને તમારો ફોટો જોવા માં એકદમ આકર્ષક લાગે અને તેમાં ઘણા એવા લાઇક અને કોમેટ આવે (Like & Comments )

    તો દોસ્તો હું આશા કરુ છું કે તમે અમારું આ લેખ તમે પૂરો વાંચશો અને તમને તમારા મન ગમતાં Gujarati Captions મળી જાય.

    દોસ્તો ઘણા એવા ગુજરાતી ભાઈઓ અને બહેનો એવા હોય છે જેને તેમના ફોટા સાથે સારા એવા Gujarati Captions લખવાનું શોખ હોય છે પણ તેઓને લખતાં ભાવતું નથી તો તેવાં ભાઈઓ અને બહેનો એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી તેમને અમારાં આ લેખ (Aartical) પર ઘણા બધા Gujarati Captions મળી જશે જેનાથી તેઓ પણ પોતાના ફોટા સાથે સારા એવા Gujarati Captions લગાવી ને પોતાના ફોટા ને એકદમ આકર્ષક બનાવી શકશે.

    દોસ્તો તમને અહીંયા બીજી પણ ઘણી બધી શાયરી, સુવિચાર અને Gujarati Captions મળી જશે જેમકે. Instagram Sayri Gujarati Love, Gujarati Sayri text copy, ટૂંકા સુવિચાર, જ્ઞાન સુવિચાર,, Gujarati Quotes, ગુજરાતી સુવાક્ય, Gujarati Good morning Captions, Gujarati Good night captions, Gujarati Dosti Captions જેવા ઘણા બધા સુવિચાર, Sayri અને Captions મળી jase

     

    Gujarati Attitude Captions

    Table of Contents

    Toggle
    • Gujarati Attitude Captions
    • Gujarati Selfie For Captions
    • Gujarati Captions For Love
    • Life Quotes in gujarati
    • ગુજરાતી સુવિચાર
    • Gujarati sayri (ગુજરાતી શાયરી)
    • Good Morning Captions (સુપ્રભાત Captions )
    • Good night captions for Instagram
    • Dosti Quotes For Gujarati

    Gujarati Attitude Captions

    નરમ દેખાવ, જંગલી વિચારો, તમને મજબૂત બનાવે છે! 🖤
    મારી જીંદગી. મારા નિયમો. મારું વલણ. મારી ભૂલો. મને જજ કરવા માટે તમે કોણ છો?

    આમતો ગુંડો બનવાનો શોખ હતો….
    પણ છોકરી ઓએ હીરો બનાવી દીધો…

    ભરોસો રાખો હું સૂર્ય કરતા પણ હોટ છું…
    હું જ્યાં પણ હોઉં ત્યાં મારું વ્યક્તિત્વ મારી અંદર રહે છે.
    લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે , પણ મારા બ્લડ ગ્રૂપ માતો #Attitude આવે છે.

    ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ , સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.
    બાકીના જેવા ન બનો, ડાર્લિંગ

    #સેલ્ફી_લેવી_તો_સેકન્ડ_નું_કામ_છે_સાહેબ_સમય_તો #image_બનાવવા_મા_લાગે_છે.
    👑 #King 👑

    Gujarati Captions For Instagram

    મને ઠીક કરવાનો પ્રયાસ કરવાનું છોડી દો, હું તૂટી ગયો નથી.
    #માણસ તો હુ પણ સીધો સાદો
    હતો વાલા પણ
    અમુક માણસો ને એની ઓકાત
    બતાવવી જરૂરી હતી ! #

    સ્વાભીમાન રાખજો સાહેબ….
    બાકી અભીમાન મા તો કેટલાય ખોવાય ગયા ….

    #_સિંહ__સંત_અને__શુરવીર_હમેંશા_પોતાની
    #મોજ_મા_જ_હોય #વાલા….
    👑અમારા લખણ જ એવા છે….સાહેબ કે नwäbí દેખાય જ આવે…👑

    જો તમારો હાથ પકડનાર કોઈ ન હોય તો તમારા હાથ તમારા ખિસ્સામાં નાખો અને તમારી ચાલ ચાલુ રાખો

    ♛ સાંભળ વાલા દુનિયામાં માત્ર 5.બાદશાહ _છે★જેમાં થી 4 તાશ♛ ના _પતા મા છે ★★અને _એક ઈ છે_જેનું તુ આ _StatuS વાંચી રહ્યો છે.
    “#વાદ_✖નહીં_,વિવાદ_✖નહીં,*
    *#મોજ🤗_સીવાય✔_વાત_✖નહીં.”*,…..😎😎😎

    #વિધાતા_ના_લખેલા_લેખ_અને_અમારા
    #કરેલા_ખેલ_એમા_કાઇ_ઘટે_જ_નઈ_હો_વાલા

    👑#મારા_વાલા_થોડા_દિવસ_ભાઇ_mood_મા_નોતા_તો

    #એનો_મતલબ_એમ_નથી_કે_Facebook_મુકી_દિધુ..👑
    પેહચાન બતાના હમારી આદત નહી
    લોગ ચેહરા દેખ કે હી બોલ તે હે……
    સાહેબ.. #આપડો #વટ 💪એ જ આપણી #ઓળખાણ 😎 …

    નખરા_તો_છોકરી__ના_હોય_ સાહેબ‬
    _બાકી__અમારા _તો_
    કાયમ__Rolla__જ__હોય…..
    સાહેબ જીવવું તો પોતાની પસંદ પ્રમાણે …
    દુનિયા ની પસંદ તો બદલાતી રહે છે……

    વલણનો અભાવ તમારા પાત્રને નબળો બનાવે છે !!
    મારા માતા-પિતાને મારા પર ગર્વ હોવો જોઈએ કારણ કે હું ઇન્સ્ટાગ્રામનો વ્યસની છું, ડ્રગ્સનો નહીં!

    ઘણા સાથે હસો!! પણ કોઈ પર ભરોસો ના કરો !!
    સમય આવે ત્યારે બતાવી દઈશુ

    ઘણા ગલુડીયા પોતાને સિંહ સમજી બેઠા છે..
    ” દમ💪 તો 😎વ્હાલા. 👉કાળજામાં👈 હોવો જોઈયે☝બાકિ તો,
    ♸છ – છ♸ ગોળીવાળી🔫પણ કમરે લટકાતી રહી જાય…

    ભાઈ #like👍 ભલેને 200 આવતી હોય પણ…
    #PhøTø😎 જોય ને #જીવ😜 તો 5000 ના બરે🔥 છે ને…… વાલા

    👑#હવે_બદલી નાખ્યો છે….#જીંદગી_નો_નિયમ !!👑
    👑હવે જે #યાદ કરશે…એ જ #યાદ રહેશે…🔫 ..👑

    👑#વાલા_ફોટો_તો_શોખ_નો_છે…
    #બાકી_નામ_તો_ખબર_જ_હશે…👑
    #અમારી હારે ખોટી #રમત નો કરવી,
    અમે રમત #રમત મા રામ રમાડી દઈ હો……
    👑👑

    ખાલી #pic જ નહિ ગાંડા…..
    તારા ભાઈ ની #Personality પણ ખતરનાક જ છે…

    👑#Photo_કડક_હોય_એટલે_વાલા #Status_મુકવાની_જરુર_ના_પડે…..👑
    ##અમારી___ચર્ચા_આજે__100__માં_છે_કાલે__1000__
    #માં_થસે

    #નામ__PUBLIC__ના_દિલ_અને_દિમાગ_છે ,

    #આજે_ફોટો__FACEBOOK__માં

    #છે_કાલે__NEWS__માં_હશે

    #1k_2k_5k નો મને શોખ જ નથી હો,
    આ તો તમારા #ભાભી ક્યે છે કે એકાદો
    #ફોટો મુક્યા રાખજો… એટલે
    #એકલુ ન લાગે…

    #આગ લગાડવી એ #અમારો_સ્વભાવ નથી…..
    પણ #સાહેબ
    #અમારી__પર્સનાલિટી જોઇને #લોકો__બળી જાય
    એમાં #અમારો_શુ__વાંક…..!!
    💞

    #વટ રાખવો હોય, તો #ઉમરની નહીં… #જીગરની જરૂર હોય
    છે #સાહેબ..!!

    #Vaટ_માં_Ķaટ_નો_હોય_ને_Ķaટ_માં_Ğhaટ_નો_હોય_બસ_ઈ_જ_અમારી_
    #PËŘŞÕŇÄŁÏŢÝ..

    જયારે મારી ગેમ ચાલુ કરીશ ને વાલા…
    ત્યારે એકજ નિયમ હશે #NO_LIFELINE 🔫😎

    Gujarati Captions For Selfie

     

     

    Gujarati Selfie For Captions

    સેલ્ફી નહીં પણ કોઈનું દુઃખ ખેંચી શકો તો
    કાંઈક વાત બને.

    #સેલ્ફી_લેવી_તો_સેકન્ડ_નું_કામ_છે_સાહેબ_સમય_તો #image_બનાવવા_મા_લાગે_છે.
    👑 #King 👑

    #નામ #નાનુ #છે #હો #વાલા #બાકી..જો
    ❤#દિલ #થી #મોટા #છીયે #hoo…😘

    તમારી સાથે સમયનો કોઈ માપ પૂરતો નથી. પરંતુ ચાલો કાયમ સાથે શરૂઆત કરીએ.

    શિયાળામાં લોહી વહેતું રાખવાં માટે
    એક તાપણું જોઇએ
    અને લાગણી વહેતી રાખવાં માટે
    એક આપણું જોઇએ 😊

    લાઈફ માં બધુ ખોઈ દેશો તો ચાલશે
    પણ
    ક્યારે તમારાં ચહેરા પરની હાસ્ય ના ખોતાં
    ધટ મા ધુટેલા એકડા, પેટ મા પઢેલા પાઠ,
    સંત, સુરા, ને સાવજ ના કાયમ નોખા જ હોય ઠાઠ..

    જિંદગીમાં કોઈને પ્રેમ નાં કરતા,
    અને થઇ જાય તો ઇનકાર નાં કરતા,
    નિભાવી શકો તોજ ચાલજો તેના રસ્તા ઉપર,
    નહીતર કોઈની જીંદગી બરબાદ નાં કરતા.

    હૂ તારા સિવાય 🍫ચોકલેટ પણ કોઈને ના દઉ,,,,,
    દિલ ❤️તો બઉ દુરની વાત છે !

    ”βαкบδï” તું પણ કમાલ કરે છે, 💏
    મને સ્ટેચુ કહી ચોકલેટ ખાય છે, 🙁🙁

    છેલ્લો ટુકડો મોઢામાં રાખી કહે છે: ”D๑ У๑บ พαทт нαℓƒ βïтε”.. ☝️🙈😍😘

    ” માઁ ” થી મોટું કોઈ નથી, કારણ કે માઁ ની ” માઁ ” પણ ” નાની ” કહેવાય છે. 👉 Love You Mom 👈

    મારો ”℘я๑ρ๑รε” ડે તો એ દિવસે જ ઉજવાય ગયો હતો,
    જયારે..
    ”βαкบδï” ને પહેલી વાર જોતા જ મનો-મન લવ યુ કહયુ હતુ.. ☝️🙈😍😘

    મારી પાસે તો આખો દરિયો છે
    પણ તારા વગર એય અધૂરો છે

    લાગણીમાં ને લાગણીમાં આપણી તો કણી કણી થઇ ગઈ,
    બુઠ્ઠા થયા પ્રેમ અને નફરતને અણી થઇ ગઈ.

    જમાનો બદલાઈ ગયો છે,
    આજે સારા દિલ કરતા વધારે જરૂરી છે સારો પ્રોફાઇલ પિક્ચર.

    સપનુ તો એવું છે “તું” મારી થાય,
    નહીંતર પછી આ “સપનુ” તારું થાય.

    પ્રેમ એટલે કોસો દુર રહીને પણ,
    એક પણ શબ્દ સાંભળ્યા વિના,
    ચેહરાના હાવભાવ જોયા વિના,
    સામેની વ્યક્તિના હૃદયની દરેક તરંગને જાણવું.

    નિભાવી લઇશું એકબીજા ને,
    તું હિંમત તો કર આજે નહી તો કાલે મનાવી લઇશું ખુદા ને.

    अक्कल आवी हती सलाह आपवा
    प्रेमे लात मारीने भगाड़ी दीधी

    Gujarati Captions For Love

    Gujarati Captions For Love

    અજાણ્યા જગતમાં મા આશાનો સહારો લઈને,
    પાછી પ્રીત કરીશ એક નવી ઉમર લઇને,

    દુઃખ કયારે વધારે થાય….?
    જયારે એ Online હોય
    અને મારુ Hiii Pending પડયુ હોય..!!
    😞😟😞😞

    બે શબ્દ પ્યાર ના પણ કેવી કમાલ કરે છે.
    લાગે છે દિલ પર ને ચહેરા મલકાઈ દે છે!!

    ”બકુડી” નાનકડી યાદી છે મારી ઈચ્છાઓ ની જેમા પહેલી પણ ”તું” અને છેલ્લી પણ ”તું”.. ☝️😍😘

    ”℘αgℓï” ï พïรн આપણે ફોન પર વાતો કરતા હોય,
    અને..
    તારી Fяทδ તારો મોબાઇલ હાથ માંથી લઇ મને કહે Hï ”જીજુ”.. ☝️😍😘

    રાત્રિઓ ખાલી શિયાળા માં જ લાંબી નથી હોતી😘
    💁🏻જનાબ
    કોઈ ને શક હોઈ તો પ્રેમ કરી ને જોઈ લ્યો❤️

    પ્રેમ_ની_ચુંટણી_આવે_તૉ_કેજો_ મિત્રો..
    .
    ..
    આપડે_ફોર્મ_ભરવાની_ઇચ્છા_છે😘.. 😀😀
    😘😘..

    એક-બીજાને દિલની વાત કહેતાં ડર લાગે
    તો સમજજો કે કંઈક ખૂટે છે.

    તારી યાદ છે કે રસ-પૂરી નું ઘેન …
    ચડ્યા પછી ઉતરવાનું નામ જ નથી.
    😀😄😃😃😄😀

    👰અરે પાગલ….HeArT❤️ દોરવુ બહુ સહેલુ છે !! પણ આ☺️ રાધા ના HeaRt 😍 પર રાજ કરવુ 😘 ઘણુ અઘરુ છે.😏👰

    👑 આ તો તારો પ્રેમ છે એટલે #I_LOVE_YOU કેહતા આવડયુ, બાકી અમને તો #A_B_C_D માં પણ માર પડતો 👑

    ” રડવું નથી મારે તારી પાસે, પણ જોને હસાતુંય નથી,, તારા વગર 😏 “

    💑 ” તુ ” જાણે છે, સુંદર એટલે શુ..?? પહેલો શબ્દ ફરી વાંચ..!! 💑

    👉 આજે પણ ચહેરા પર Šmile ☺ આવી જાય છે, જયારે સપનામાં તારી 👉 💁 સાથે મુલાકાત થાય છે 👈
    👉 દીવાનગી 🙇 મારી હવે હદ વટાવે છે, દરેક રસ્તાઓ ” βαкuđï ” તારું જ ઘર બતાવે છે 👈

    ” કાગળ 📄 પર તો કોર્ટ ચાલે સાહેબ… અમે તો એમની આંખો ના જ ફેસલા માન્ય રાખ્યા 😏… “

    👉 ” હું એવું નથી કહેતો કે તારા માટે ચંદ્ર 🌜 અને તારાઓ ✨ તોડી લાવીશ પણ એવું જરૂર કહીશ કે મારા હાથમાં હશે એટલું તો કરીશ જ 🤗 ” 👈

    ” તું યાદોમાં 🙇 આવી રોજ રોજ મારી જોડે વાત ના કર..♡ હવે લોકો આવીને પૂછે છે 💜 એકલા એકલા કેમ હસો છો..♡♡ “

     

    Life Quotes For Gujarati

     

    Life Quotes in gujarati

    માનસ અજાણ્યા કરાતા
    જાણીતા વ્યક્તિ થી વધુ છેતરાય છે

    કાલનો દિવસ આજ કરતા સારો હશે
    બશ આજ ભરોસે જિંદગી ચાલે છે

    ગતિશીલ ગુજરાત માં વાદળો પણ તેજ ગતિ થી જવા લાગ્યા, વાદળો ને કોઈ કહો, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં…

    લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે, જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય…

    પહેલી પસંદ છો તો એ રીતે રહો,
    પછી બહુ અફસોસ થશે જયારે અથવા માં આવશો.

    જીવન કેમેરા જેવું છે, તમે જે મેળવવા માંગો છો તેના પર ફોકસ કરો તો તમે વધુ સારું કેપ્ચર કરી શકો છો.

    હમારે શહેર મે ગરમી કા એ આલમ હે ગાલીબ
    કપડા ધોતે હી સુકાય જતાં હે
    ઔર પેરતે હી પલળી જતાં હે…

    મારી માતૃભાષા ની મીઠાશ તો જુઓ,
    ખારા નમક ને પણ મીઠુ કહીએ છીએ..

    ” જેમ જેમ નામ તમારુ ઉચું થાય તેમ તેમ શાંત રહેતા શીખો.. કારણ કે અવાજ હંમેશા સિક્કા ઓ જ કરે છે નોટો નહી. ”

    ” ઝેર મરવા માટે ઓછુ અને જીવવા માટે વધુ પીવું પડે છે.. સમજાય તેને વંદન અને ના સમજાય તેને અભિનંદન..!! ”

    માવતર ની ‘ Life ‘ નીકળી જાય છે.., દિકરા ની ‘ Life ‘ બનાવા મા અને દિકરો Status રાખે ” My Wife is My Life ”

     ” આટલુ પણ ખરાબ વર્તન ના કર એ જિંદગી, અમે ક્યા તારી દુનિયામા  વારંવાર આવવાના  છીએ.!! ” 

     ” ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ.. એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર. કુહાડી ના વાર છે…!! ” 

     ” બે મત નથી એક જ મત છે કે આ સંસાર રમત છે; જૂઠો જીતે ને સાચો હારે એવી બાજી જેનું નામ જગત છે. ” 

      ” જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તા બદલો, સિદ્ધાંત નહીં. વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે, મૂળ નહી. ”  

     ” આપણો પરિવાર ઘડિયાળના કાંટા જેવો હોવો જોઈએ. ભલે કોઈ નાનો હોય કે કોઈ મોટો હોય, ભલે કોઈ ધીમો હોય કે કોઈ ઝડપી હોય. પણ જો કોઈના 12 વગાડવા હોય તો નાનો,મોટો,ધીમો કે ઝડપી બધા જ ભેગા થઇ જવા જોઈએ. ” 

     સરળતા થી કઈ ના મળે તો દુખી ના થશો.. મળી જાયે બધું તો પ્રયત્ન શું કરશો ?.. સપના બધા હકિકત નથી થતા.. થશે બધું હકિકત તો સપના શું જોશો…? 

    કળાઓ કુટુંબ માં ન હોય,
    દોસ્તારો માં દગો નાં હોય..
    બાકી..
    વિશ્ર્વાસ વારસા માં અને ખુમારી ખાનદાની માં હોય…
    એના વાવેતર ના હોય…..

    દવા કામ ના આવી, તો નજર ઉતારૅ છૅ…
    મા છે સાહેબ, એ હાર કયાં માને છે…..

    👑આતો જીંદગી છે સાહેબ થઈ જાય તો પ્રેમ નઈ તો ગેમ👑

    *જીવો છો ત્યા સુધી રોજ PROFILE PIC  બદલતા રહો*..
    *મયૉ પછી તો એકજ ફોટો લટકશે*
    *એ પણ દિવાલ પર ..કાયમ માટે*
    *Life જલસા થી જિવાની*.
    *તકલીફ નેય khabar પડે*
    *હુ ખોટી જગ્યા એ ભરાઈ ગઈ*.

    #તમારી_માણસાઇ_ને_જ_સલામ_છે___😙
    .   .   .   .  #સાહેબ.   .   .   .
    #બાકી_રુપીયા_તો_મમરા_ના_ભાવે_વેંચાય_છે_
    બ્લોક કરવા થી સબંધ ખતમ નથી થઈ જતાં સાહેબ👌
    બસ ખાલી “DP” નથી દેખાતુ…. 👈

    *આ તો ખાલી રીવાજ થઈ ગયો છે “કેમ છો” પૂછવાનો..!*
    *બાકી પૂછનારા પણ કયાં “મજામાં” હોય છે..!!*

    મોજ થી જીવી લેવુ સાહેબ,,,, કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ આ અનમોલ જીંદગી ઢળતી જાય છે…

    પોતાની જાત ને ક્યારેય ગરીબ ગણવી નહિ સાહેબ..
    કેમ કે…. તમે જે જીંદગી જીવી રહ્યા છો ને..
    કેટલાક લોકો માટે તે હજી એક સપનું છે.

    Gujarati Shuvichar

    ગુજરાતી સુવિચાર

    એકજ નિયમ પર જિંદગી જીવ જો
    જેની સાથે લાગણી રાખો એને
    ક્યારે અંધારા મા ના રાખતા.

    “અમુક સંબંધો સાથ ઓછો અને
    યાદો વધારે આપી જાય છે…

    #જીંદગી જે #શીખવે
    તે #શીખી_લેવાય, સાહેબ

    #કયો_પાઠ કયારે
    #કામ_લાગી જાય કોને ખબર….!!👑▬▬ஜ۩ ||

    ખૂબી અને ખામી બેઉ હોય છે લોકોમાં..
    તમે શું શોધો તે મહતવનુ છે…

    જિંદગી_માણસ_ને_ચાન્સ_આપે_છે_સાહેબ,
    માણસ_ને_ચોઈસ_નથી_આપતી..

    *”બાળક જ્યારે મોટું થવા લાગે ને..*
    *ત્યારે તેને પેન્સિલ ને બદલે પેન આપવામાં આવે છે,*
    *જેથી એને સમજ પડતી જાય..*
    *કે જીવનમાં હવે ભૂલો સુધારવી અઘરી છે..!!*

    મળેલા *સમય* ને જ યોગ્ય બનાવો ,
    યોગ્ય સમય ગોતવા નીકળ્યા તો *જીંદગી* ટૂંકી પડશે

    જ્યારે કોઈ નું બોલેલું દિલ માં વાગે ને સાહેબ ત્યારે સંબંધ સાચો,
    બાકી બધું ખોટું.

    ” અમે તો જાણીતા માનીને ફોન કર્યો હતો, પણ કોણ બોલો? એમ પૂછીને જ અજાણ્યા કરી નાખ્યા એને.. ”

    #શબ્દ_દિલ_થી_નીકળે_છે….
    #સાહેબ…
    #બાકી_ભેજા_માંથી_તો_મતલબ_જ_નીકળે_છે..!!

    ખૂબ અમીર હતા અમે બાળપણ માં……..
    અમારા પણ જહાજ ચાલતા હતા
    વરસાદ ના પાણી માં…..!!!

    #સિંહ નુ કોઇ દિવસ #ટોળુ ના હોય ,ને,
    #મહાદેવ નુ આપેલુ #થોડુ ના હોય.
    #🌱
    #હર_હર_મહાદેવ ..

    શક્તિ કેરો સાત જટા પર, ગંગ વહે દિન રાત,
    ડાક ડમરુ ના ડમ ડમાટ, શંખ ના નાદ કરે છે આજ.

    શિવ ને ભજો જીવ દિન રાત,,,,,,,,,,,,
    શિવ ને ભજો જીવ દિન રાત………
    હર હર મહાદેવ.
    જય સોમનાથ.
    જય શિવાજી.

    #મંઝિલે_મુજે_છોડ_ગઇ_રસ્તે_ને_પાલ_લીયા_હૈ…
    #જા_જીદંગી_તેરી_જરૂરત_નહિ_મુજે_મેરે_મહાદેવ ને_સંભાલ #લીયા_હે
    હર..હર…મહાદેવ

    ‌કોઈ_રડે_છે_તો_કોઈ_હશે_😁છે_પણ_જે_કોઇ__🙏🚩 મારા _🚩#મહાદેવ _🙏_ને_જે_ભજે_છે_
    એ_તો_મારા_👏_વાલા_🐯#મોજે_મોજ માં _ફરે_છે……..
    હર હર મહાદેવ હર

    ઝખ્મો તમારા જોયા તો થોડા ઝુકી ગયા અમે,
    મલમ મળી ગયો તો અમને એકલા મૂકી ગયા તમે !!

    *”જીવન” એટલું “”ઈમાનદારીથી”” જીવો કે “”મોત”” ને*
    *પણ “પસ્તાવો” થાય કે હું “દગો”  કોની હારે કરું છું.*

    ☺#આતો_જીવન છે સાહેબ😊 ,
    #બધા_ને બધુ ના મળે.

    જીંદગી ની ભાગદોડ માં એટલું ધ્યાન રાખજો દોસ્તો કે,
    અજાણ્યા ને ઈમ્પ્રેસ કરવા માં કોઈ પોતાના છૂટી ના જાય.

    સાચુ બોલવાની જ સલાહ આપે છે બધા સાહેબ,
    કોઇ એવુ કેમ નથી કહેતુ કે સાચુ સાંભળી પણ લેજો.

    #જીંદગી જે #શીખવે
    તે #શીખી_લેવાય, સાહેબ

    #કયો_પાઠ કયારે
    #કામ_લાગી જાય કોને ખબર….!!👑▬▬ஜ۩ ||

    Gujarati Sayri Captions

    Gujarati sayri (ગુજરાતી શાયરી)

    સંઘર્ષને તાકાત અને ઉચ્ચ પ્રદર્શન માટે એક પગથિયાં તરીકે જોવાનું શીખવો

    જાણું છું કે નસીબ નું કદી ના ખોટું પડે,
    જાણું છું નથી એવું કે હું માંગું ને બધું મળે,
    પણ એ ખુદા કઈક તો એવું કર,
    કે મારે તારો આભાર માનવો પડે.

    Man Ne Manavavu Sahelu Nathi,
    Gamti Vyakti Ne Bhulvu Sahelu Nathi,
    Prem Ma Marnar To Lakho 6 Duniya Ma,
    Pan Prem Ma Thayeli Haar Svikarine Jivvu Sahelu Nathi.

    નારાજ નથી આ દુનિયા કોઈના સ્વાર્થથી,
    નારાજ નથી આ દુનિયા કોઈના ભ્રષ્ટાચારથી,
    નારાજ છે તો બસ આ દુનિયા,
    તેને ન મળેલા તેના લાભથી.

    તું ઈશારો કર ફક્ત ” હું ”
    જાન આપી દઉં
    આજમાવી તો જો ” હું ”
    પ્રાણ આપી દઉં
    બંને આખું વિશ્વ અરિતું માંગે “તું”
    તો અસ્તિત્વ આપી દઉં…

    તારી અદાઓની કાયલ,
    તો આ મોસમ પણ થઈ છે.
    જોને આ ઠંડી પણ,
    તને અડીને કેવી ગુલાબી થઈ છે.

    તારી હા નથી ને તું ના પણ ક્યાં પાડે છે…!!
    આખરે આ કયા વેરની વસૂલાત વાળે છે…

    દોસ્તી ની તો કઈ વ્યાખ્યા હોતી હસે…!!
    હાથ ફેલાવીએ ને હૈયુ આપીદે એ મિત્ર..!!

    #ભુલી_જવુ_અને_ભુલાવી_દેવુ,
    #આ_બધુ_તો_મગજ_નું_કામ_છે_સાહેબ,
    #તમે_તો_દિલ_માં_રહો_છો_ચિંતા_ના_કરતા_હો…✍

    # દોસ્ત ! ખીચ્ચા માં રહેતો ફોન ‘અને ,
    ઔકાત માં રહેતો માણસ,
    બધાને ગમે હો …બાકી!.

    હું નથી આકાશ કે  મને અઢળક તારા મળે,,,
    *બસ*
    આખુ જીવન વીતી જાય  એટલા મને મારા મળે,,,😊

    તમે કોઇક કરતા સારું કરો તો શું ફરક પડે
    પણ…
    તમે કોઇકનું સારું કરો તો ઘણો ફરક પડે

    રહેવું તો તૈયારી માજ રેહવું, સાહેબ?
    કેમકે “માણસ અને મોસમ ”
    😎 ગમે ત્યારે બદલી જાઇ હો..

    Good morning captions

    Good Morning Captions (સુપ્રભાત Captions )

    🌷🌿🌷🌿🌅🌿🌷🌿🌷
    દિલ મોટું હોય તો
    મિત્રો બને છે
    અક્કલ વધારે હોયતો
    દુશ્મન ….
    🌷🌿🌷🌿🌅🌿🌷🌿🌷
    🌻શુભ સવાર🌻
    🙏🏻 ૐ નમઃ શિવાય 🙏🏻

    કામમાં ઈશ્વરનો સાથ માંગો, પરંતુ ઈશ્વર કામ કરી આપે એવું ના માંગો.🌺
    Good morning

    ✍🏻
    દવા ખિસ્સામાં નહી શરીરમાં જાય તો જ અસર કરે,
    “સારા વિચારો પણ મોબાઈલમાં નહિ જીવનમાં ઉતરે તો જ અસર કરે”.
    🙏🏻
    💐 શુભ સવાર 💐

    ઘણો બધો ફેરફાર આવ્યો છે
    મારા જીવનની રીત માં
    પણ હજુ કોઇ ને ભુલવાની આદત
    નથી મારા સ્વભાવ માં…                  😍 Good Evening 😍

    હે પ્રભુ તે જે નથી આપ્યુ
    તેનો અફસોસ કયારેય નહિ કરું
    કારણ  કે
    તે એવું પણ ઘણું આપ્યુ છે જેની મે કલ્પના પણ નહોતી કરી
    👆 આને જરૂર વિચારો….
    Good morning

    ભૂલા પડવાનો એકજ ફાયદો છે
    કેટલાક
    નવા માર્ગ નો પરિચય થાય છે.
    અજાણ્યા નો સંગ થાય છે
    અને
    જાણીતા ની પરખ થાય છે.
    💐 શુભ સવાર 💐🌹⁠⁠⁠⁠

    સંબંધો બનતા રહે
    એ જ બહુ છે.
    બધા હસતાં રહે
    એ જ બહુ છે…
    દરેક જણ.. દરેક સમયે..
    સાથે નથી રહી શકતા . . .
    યાદ એકબીજાને કરતાં રહે
    એ જ બહુ છે…
    👑 good morning 👑⁠⁠⁠⁠

    જેની લાગણી મળી છે એને
    પામી લેજો…..
    જીંદગી મા થોડુ જતૂ કરીને હસતા
    શિખી લેજો ……
    મળશે દુનીયા મા કેટલાય
    અપરીચીત લોકો …..પણ જે
    તમારા બની જાય એમને
    સાચવી લેજો…….
    🌹શુભ સવાર 🌹
    Hve a nice day….

    કબૂલ  કરવાની હિમ્મત
    અને
    સુધારી લેવાની દાનત
    હોય તો  ભૂલ  માથી પણ ઘણુ બધુ શીખી શકાય છે

    દુનિયા નો નિયમ છે જ્યાં સુધી
    કામ છે ત્યાં સુધી નામ છે
    નહિ તો દૂર થી સલામ છે સાહેબ.
    😊₲❍❍₫  morning 😊
    ” 🙏🏻ʝaï ֆɦʀɛɛ kʀɨֆɦռa🙏🏻 ”

    ઝિંદગી માં સમય થી વધારે કોઈ  પોતાનું અને પારકું નથી હોતું..
    સમય તમારો હોય તો બધા પોતાના
    અને
    સમય તમારો ન હોય તો બધા પારકા..!!
    Good morning

     

    Good night captions

     

    Good night captions for Instagram

    ધર્મ કરતા કર્મ ચડીયાતો છે,
    કારણ કે ધર્મ કરીને ભગવાન પાસે માંગવું પડે છે,
    જ્યારે કર્મ કરો એટલે ભગવાન ને આપવું જ પડે છે…
    GOOD NIGHT

    નોટ ભેગી કરવા ના બદલે ,
    મેં તમારા જેવા દોસ્ત ભેગા કર્યા છે.
    એટલે બદલાવા ની ઝંઝટ જ નથી
    આજે મારા થી અમીર કોઈ વ્યક્તિ જ
    નથી
    Good night
    Mahadev har⁠⁠⁠⁠

    મને શ્રદ્ધા ભલેને હોય કે ઈશ્વર બધાનો છે
    દુઆ એવી કરું છું, જાણે મારા એકલાનો છે
    GOOD NIGHT
    🦋

    આદતથી ઘણાં મજબૂર હોય છે સાહેબ ,
    પણ મજબૂરી કોઈની આદત નથી હોતી…😇
    -પાગલ…✍
    🌹શુભ રાત્રી…

    Prakruti ni sate koi hastu hase,
    Jara bari kholi ne to juo,
    Tamne Gud night keva mate kutru bhastu hase…!☺

    Aankho ma pyari nind moklu 6u,
    Sanso ma Mihi Mahek Moklu 6u,
    Tari Aankho ma Mitha sapna aave te mate,
    Dil thi Mithi Mithi nindar moklu 6u.☺

    કોઈ ના હૃદય માં રેહવું
    એ
    દુનિયા નું સૌથી મોંઘુ
    દસ્તાવેજ વાળું ઘર છે…
    ♠good night ♠

    ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે..
    પણ હું સમજુ છું ત્યાં સુધી..
    ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે..!
    🙏🏻Good Night 🙏🏻⁠⁠⁠⁠

    🌷🌿🌷🌿🌅🌿🌷🌿🌷
    જિંદગી માણસ ને ચાન્સ આપે છે સાહેબ જિંદગી માણસ ને ચોઈશ નથી આપતી..
    🌷🌿🌷🌿🌅🌿🌷🌿🌷
    🌻શુભ રાત્રિ 🌻
    🙏🏻 ૐ નમઃ શિવાય 🙏🏻⁠⁠⁠⁠

    હું આરસ થી પણ કિંમતી મહેલમાં રહું છુ   બીજે ક્યાંય નહીં,
    તમારા દિલોમાં રહું છું!
    🙏🏻Good Night 🙏🏻

    Dosti Quotes For Gujarati

    Dosti Quotes For Gujarati

    ” બસ એક એહસાન આ જીંદગીમાં આપજે… દોસ્ત 👬 કહેવાનો દસ્તાવેજ ✍ આજીવન રાખજે. “

    ” 💋 કહેવા માટે મારી ✔ પાસે શબ્દો ✔ નથી. 💏 આપવા માટે 🙌 વસ્તુ 👌 નથી. ✔ પણ 🙌 હા ❤ દિલ થી ✔ એક વાત 💃 જરૂર 💋 કહીશ ✔ કે 👸 તમારૂ 😘 ધ્યાન 😍 રાખજો 🙌 કેમકે 💃 મારી પાસે 👸 તમારા 👧 જેવુ બીજુ કોઈ ✔નથી. “

     ” લડી  લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ  હોય , છો ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય ! ! ” 

    ” કોણે કહ્યુ,  કોહીનુર  અહી નથી?? દોસ્તો, મારુ ફ્રેન્ડ લીસ્ટ તો જુવો.. કેટલાય  કોહીનુર  મળશે….!! ”

    ” બસ એક એહસાન આ જીંદગીમાં આપજે… દોસ્ત  કહેવાનો દસ્તાવેજ  આજીવન રાખજે. ”

     ” લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા.. કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!! ” 

    ” દુનિયાની  નજરમાં અડીખમ ચાલવાનું  શીખી લો દોસ્ત, મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે. ”

     ” જીવન નો જુગાર જલસા થી રમો. . સાહેબ, કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે (મોત) અને એક દિવસ Show જરૂર કરશે.. ” 

     ” જો તમે Stαtus અથવા મારું Lαst sєєn જોતા હોય તો, તમે મારા Fríєnd નથી પણ Fαn છો. ” 

    ” લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો દોસ્તો !! કેમ.કે ઘુંટણ છોલાયા વગર કોઈને ‘ સાઇકલ ‘ પણ…નથી આવડતી !!! ”

     ” સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય. ” 

    ​મિત્રો ના નામ ની યાદી
    ખમીસ ના ખિસ્સા માં હતી,
    લોકો આવી ને પૂછવા લાગ્યા કે
    કયું પરફયુમ વાપરો છો..

    રફતાર તો આ જિંદગી ની ઍવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય, પણ કોઈ મિત્ર પાછળ નહી છૂટે!!!!!

    લોકો કહે છેકે આ જમીન પર કોઈને ખુદા નથી મળતો, કદાચ ઍમને આ જમીન પર તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ!!!!!

    ચારે બાજુથી થતાં હોય વાર તોય સાથે ઉભો રહે તેનું નામ ભાઈબંધ…

    #નોટ ભેગી કરવા ના બદલે ,
    મેં તમારા જેવા #દોસ્ત ભેગા કર્યા છે.
    એટલે બદલાવા ની ઝંઝટ જ નથી

    *દોસ્તીમાં જ “તાકાત” છે સાહેબ સમર્થ ને “ઝુકાવવાની*”  *બાકી “શ્રી ક્રિષ્ણ* ” *ને ક્યાં “જરુર” હતી*..?*    *”સુદામાના પગ ધોવાની”*

    દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
    હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
    જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
    દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી

    હમ 👉વહા 👬દૉસતી કરતૅ☝હૈ
    જહા💮જાન 👈સે જયાદા જુબાન
    કી કિમંત 👉હૉતી હૈ…

    દોસ્ત દુર્યોધન પણ હોઈ શકે
    ને દોસ્ત અર્જુન પણ હોય…
    કર્ણ કે કૃષ્ણ થાવું, એ આપણાં પર રહ્યુ…

    The legality of the content on PikaShow remains unclear. Users should understand the risks involved and recognize that streaming copyrighted content without permission is illegal in many jurisdictions

    Gujarati Captions For Instagram
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Previous Article300+ Best Hanuman Ji Status In Hindi | Hanuman Ji Shayari
    Next Article 500+ Instagram Captions For Boys | Instagram Captions For Your Photos & Selfie
    Acuna
    • Website

    Related Posts

    Quotes

    800+ Best Instagram Captions | Instagram Captions For Boys 2024

    March 29, 2025
    Quotes

    Instagram Captions In Hindi | Stutus & Shayari 2024

    March 17, 2025
    Quotes

    200+ Mahakal Shayari In Hindi | Mahakal Shayari Stutus

    February 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Top Posts

    Hanuman Bio For Instagram | Instagram Hanuman Bio

    July 26, 202427,927 Views

    210+ Best Islamic Bio For Instagram | Instagram Bio For Muslim

    July 28, 202420,938 Views

    Marathi Bio For Instagram | Stylish Attitude Marathi Bio

    December 17, 202417,640 Views
    Stay In Touch
    • Facebook
    • YouTube
    • TikTok
    • WhatsApp
    • Twitter
    • Instagram
    Top Post
    Captions

    Instagram Captions For Girls | Best Instagram Captions For Photo & Selfie (2024)

    AcunaApril 29, 2025
    Captions

    Instagram Attitude Captions | Best Instagram Captions your post

    AcunaApril 17, 2025
    Business

    Get Leading Indices Trading Options 

    AcunaMarch 23, 2025

    Subscribe to Updates

    Get the latest tech news from FooBar about tech, design and biz.

    Most Popular

    Pros and Cons of Word of Mouth When Looking for a Money Lender

    March 5, 2025244 Views

    Get Leading Indices Trading Options 

    March 23, 2025100 Views

    Unlock Your Investment Potential with Stockity’s Advanced Features

    December 26, 202473 Views
    Our Picks

    From Casual to Glam: Hoop Earrings That Elevate Your Look

    May 6, 2025

    The Freelancer: The Role of Women in the Series

    December 28, 2024

    Lifestyle Definition : Unveiling the Essence of Modern Living

    September 30, 2024

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    Facebook X (Twitter) Instagram Pinterest
    • About us
    • Contact us
    • Privacy Policy
    © 2025 NS Hindi.Org | สล็อตเว็บตรง

    Type above and press Enter to search. Press Esc to cancel.